ગુજરાતનાં ટોપ મોસ્ટ 10 ડોનની કરમ કુંડળી

|

Jan 16, 2021 | 3:36 PM

ગુજરાતમાં 1980ના સમયગાળાથી લઈને વર્ષ 2020 સુધી ક્રાઈમ સતત વધતો રહ્યો છે. એક ગુના સાથે એક ડોન એ આજથી બે ત્રણ દાયકા પહેલાની તાસીર રહી હતી. અબ્દુલ લતીફથી લઈ ગુજરાતે વિશાલ ગોસ્વામી સુધીના ગુનેગાર જોઈ લીધા છે. ગુનાને અંજામ આપનારા બદલાતા રહ્યા છે પણ ગુનેગારોની માનસિક્તા તો એ જ ગુનાહિત રહી છે. આવા ગુનેગારોને નજીકથી […]

ગુજરાતમાં 1980ના સમયગાળાથી લઈને વર્ષ 2020 સુધી ક્રાઈમ સતત વધતો રહ્યો છે. એક ગુના સાથે એક ડોન એ આજથી બે ત્રણ દાયકા પહેલાની તાસીર રહી હતી. અબ્દુલ લતીફથી લઈ ગુજરાતે વિશાલ ગોસ્વામી સુધીના ગુનેગાર જોઈ લીધા છે. ગુનાને અંજામ આપનારા બદલાતા રહ્યા છે પણ ગુનેગારોની માનસિક્તા તો એ જ ગુનાહિત રહી છે. આવા ગુનેગારોને નજીકથી ઓળખનારા કે પછી તેમના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા અધિકારીઓની વાત કરીએ, તમામે એક વાત તો સ્વીકારી છે કે ગુનાખોરીનો અંજામ તો છેલ્લે જેલ જ છે કે પછી કફન. ગુજરાતના દસ ડોનની આ કહાનીમાં પણ કઈક એવું જ છે કે જે ભલે બહારના રાજ્યમાંથી આવ્યા હોય પણ ગુનાનું સ્થળ ગુજરાતને પસંદ કર્યું હતું.જો કે પોલીસે વરતેલી કડકાઈના પ્રતાપે આજે ગુજરાત ઘણાં મોટા ડોન કે ગુનેગારોની પકડમાંથી રાહત મેળવી શક્યું છે.

 

 

Published On - 2:50 pm, Thu, 4 June 20

Next Video