બેંકોને 8 હજાર કરોડનો ચૂનો લગાવનાર વડોદરાના 4 ગુજરાતી વ્યાપારીઓ છૂપાઈને બેઠા છે ઈટાલી અને નાઈઝિરીયામાં, EDએ શરૂ કરી તેમની ‘ભારતવાપસી’ની તૈયારી

|

Jan 22, 2019 | 11:56 AM

ભારતીય બેંકોના 8,100 કરોડના રુપિયા લઈને ફરાર થઈ જનારા 4 ગુજરાતી ઉદ્યોગપતિઓ સામે ED (Enforcement Directorate)એ કાર્યવાહી શરુ કરી દીધી છે. આ ઉદ્યોગપતિઓ ઈટલી અને નાઈઝીરીયામાં છુપાયેલા હોવાની શક્યતા છે. ઈડીએ ઈટલીથી તેમને ભારત પરત લાવવાની કાર્યવાહી આરંભી દીધી છે. સોમવારે ઈડીએ દિલ્હીની એક અદાલતને જણાવ્યું કે સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં નિતિન જયંતીલાલ સાંડેસરા, દિપ્તી ચેતન […]

બેંકોને 8 હજાર કરોડનો ચૂનો લગાવનાર વડોદરાના 4 ગુજરાતી વ્યાપારીઓ છૂપાઈને બેઠા છે ઈટાલી અને નાઈઝિરીયામાં, EDએ શરૂ કરી તેમની ભારતવાપસીની તૈયારી

Follow us on

ભારતીય બેંકોના 8,100 કરોડના રુપિયા લઈને ફરાર થઈ જનારા 4 ગુજરાતી ઉદ્યોગપતિઓ સામે ED (Enforcement Directorate)એ કાર્યવાહી શરુ કરી દીધી છે.

આ ઉદ્યોગપતિઓ ઈટલી અને નાઈઝીરીયામાં છુપાયેલા હોવાની શક્યતા છે. ઈડીએ ઈટલીથી તેમને ભારત પરત લાવવાની કાર્યવાહી આરંભી દીધી છે.

સોમવારે ઈડીએ દિલ્હીની એક અદાલતને જણાવ્યું કે સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં નિતિન જયંતીલાલ સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા અને હિતેશકુમાર નરેન્દ્રભાઈ પટેલની વિરુદ્ધમાં કાર્યવાહીની શરુઆત કરી દીધી છે. તપાસ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું કે આ તમામ ઉદ્યોગપતિઓ ઈટલી અને નાઈજીરીયામાં સંતાઈને બેઠા છે. આગળની વધુ તપાસ માટે એજન્સીએ કહ્યું કે આ તમામને ભારત લાવવા જરુરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈડીની દલીલ બાદ કોર્ટે પણ સાંડેસરા બંધુઓ સામે કાર્યવાહી માટે પરવાનગી આપી દીધી છે. કોર્ટ દ્વારા પરવાનગી બાદ ઈડીએ ઈટલી અને નાઈજીરીયાથી આ તમામ ઉદ્યોગપતિઓને ભારત લાવવાની પ્રક્રિયામાં તેજી લાવી દીધી છે.

[yop_poll id=741]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article