સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. ડેટાની મદદથી પોલીસ ગુનેગારને પકડી શકશે? એક છોકરો સ્ત્રીના પોશાકમાં તૈયાર થઈ જાય છે. પછી તે કંઈક ગેરકાયદેસર કામ કરી રહ્યો છે. બીજી તરફ તેની બહેન તેને ફોન કરી રહી છે પરંતુ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
Crime Patrol : એક છોકરો સ્ત્રીના પોશાકમાં તૈયાર થઈ જાય છે. પછી તે કંઈક ગેરકાયદેસર કામ કરી રહ્યો છે. બીજી તરફ તેની બહેન તેને ફોન કરી રહી છે પરંતુ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. તેમજ એક મહિલા બિરયાની વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. પરંતુ તેની પુત્રી તેનાથી ખુશ નથી. આગળ શું થશે? આ બંને ઘટના એકબીજા સાથે કેવી રીતે ક્નેક્ટેડ છે. ડેટાની મદદથી પોલીસ ગુનેગારને પકડી શકશે? સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.