Crime Patrol : એક પરિવાર વિરુદ્ધ કાવતરું કોણે ઘડ્યું? જુઓ Video

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. સંધ્યા તેના પતિ અને પુત્રી ધાની સાથે રહે છે. એક દિવસ તેના સાસરિયાઓ તેના ઘરે આવ્યા અને ત્યાં તેમના મૃતદેહ પડેલા જોયા. પોલીસ તપાસમાં આવી હતી. તેમની પાસેથી ધાની અને મહેશના મોબાઈલ મળી આવ્યા હતા.

Crime Patrol : એક પરિવાર વિરુદ્ધ કાવતરું કોણે ઘડ્યું? જુઓ Video
| Edited By: | Updated on: Sep 10, 2023 | 8:59 PM

Crime Patrol : સંધ્યા તેના પતિ અને પુત્રી ધાની સાથે રહે છે. એક દિવસ તેના સાસરિયાઓ તેના ઘરે આવ્યા અને ત્યાં તેમના મૃતદેહ પડેલા જોયા. પોલીસ તપાસમાં આવી હતી. તેમની પાસેથી ધાની અને મહેશના મોબાઈલ મળી આવ્યા હતા. એક પરિવાર વિરુદ્ધ કાવતરું કોણે ઘડ્યું? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol : ડેટાની મદદથી પોલીસ ગુનેગારને પકડી શકશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Follow Us