Crime Patrol: પોલીસે પેનડ્રાઈવની મદદથી એક ગુનેગારને કેવી રીતે પકડશે? જુઓ Video

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. જેશ્વરી એક બેંક મેનેજર છે. જ્યારે તેણી ડેયલી મોર્નિંગ વોક પર ગઈ હતી ત્યારે ગુમ થઈ ગઈ. રાજેશ્વરીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી. એક દિવસ રાજેશ્વરીનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળે છે.

Crime Patrol: પોલીસે પેનડ્રાઈવની મદદથી એક ગુનેગારને કેવી રીતે પકડશે? જુઓ Video
Crime Patrol
| Edited By: | Updated on: Oct 20, 2023 | 7:13 PM

Crime Patrol: રાજેશ્વરી એક બેંક મેનેજર છે. જ્યારે તેણી ડેયલી મોર્નિંગ વોક પર ગઈ હતી ત્યારે ગુમ થઈ ગઈ. રાજેશ્વરીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી. એક દિવસ રાજેશ્વરીનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના બેંક ખાતામાં પૈસા નથી. પરંતુ તેણે તાજેતરમાં 40 લાખ રૂપિયાની લોન લીધી હતી. શું માત્ર પૈસા માટે તેની હત્યા કરવામાં આવી હતી? પોલીસે પેનડ્રાઈવની મદદથી એક ગુનેગારને કેવી રીતે પકડશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે વિગતવાર જાણવા માટે આ વીડિયો જોવો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol: માસૂમ બાળકે આ ખોટું પગલું કેમ ભર્યું? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:13 pm, Fri, 20 October 23