Gujarati NewsCrimeCrime Patrol Series How will the police team save a resort from attack Watch Crime Patrol Video
Crime Patrol : પોલીસ ટીમ રિસોર્ટ પર થતા હુમલાથી કેવી રીતે બચાવશે ? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. એક માણસ તેની પત્ની સાથે ખુશીથી જીવે છે. અચાનક લોકડાઉન પૂર્ણ થઈ ગયું અને તેને ઓફિસમાંથી કામ કરવાનું શરૂ કર્યું. અચાનક તે માણસ સાથે કંઈક અણધાર્યું બન્યું. તેની પત્નીએ બીજા છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આગળ શું થયું?
Crime Patrol: એક માણસ તેની પત્ની સાથે ખુશીથી જીવે છે. અચાનક લોકડાઉન પૂર્ણ થઈ ગયું અને તેને ઓફિસમાંથી કામ કરવાનું શરૂ કર્યું. અચાનક તે માણસ સાથે કંઈક અણધાર્યું બન્યું. તેની પત્નીએ બીજા છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આગળ શું થયું? પોલીસ ટીમ રિસોર્ટ પર થતા હુમલાથી કેવી રીતે બચાવશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.