Gujarati NewsCrimeCrime Patrol Series How will the police stop this dangerous terrorist attack Watch Crime Patrol Video
Crime Patrol : પોલીસ ખતરનાક આતંકવાદી હુમલાને કેવી રીતે રોકશે? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. પોલીસ વિભાગને ચોંકાવનારી માહિતી મળી હતી. જાણકારી મુજબ કેટલાક આતંકવાદીઓ આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેઓ તરત જ એક જગ્યાએ પહોંચ્યા અને કંઈક અણધાર્યું બન્યું. ખરેખર શું થયું?
Crime Patrol:પોલીસ વિભાગને ચોંકાવનારી માહિતી મળી હતી. જાણકારી મુજબ કેટલાક આતંકવાદીઓ આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેઓ તરત જ એક જગ્યાએ પહોંચ્યા અને કંઈક અણધાર્યું બન્યું. ખરેખર શું થયું? પોલીસ આ ખતરનાક આતંકવાદી હુમલાને કેવી રીતે રોકશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.