Gujarati NewsCrimeCrime Patrol Series how did women get trapped in the doctors trap Watch Crime Patrol Video
Crime Patrol: એક મહિલા કેવી રીતે ડોક્ટરની જાળમાં ફસાઈ? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. શ્યામલી એક સુંદર છોકરી છે. પરંતુ તેની કાળી ત્વચા અને દેખાવને કારણે તેને તેના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છૂટાછેડા બાદ તેની લાશ જંગલમાંથી મળી આવી હતી. શ્યામલીની હત્યા કોણે કરી? એક મહિલા કેવી રીતે ડોક્ટરની જાળમાં ફસાઈ?
Crime Patrol: શ્યામલી એક સુંદર છોકરી છે. પરંતુ તેની કાળી ત્વચા અને દેખાવને કારણે તેને તેના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છૂટાછેડા બાદ તેની લાશ જંગલમાંથી મળી આવી હતી. શ્યામલીની હત્યા કોણે કરી? એક મહિલા કેવી રીતે ડોક્ટરની જાળમાં ફસાઈ? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.