Crime Patrol: કેવી રીતે થયો સોશિયલ મીડિયા સ્ટારનો અંત? જુઓ Video

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર મુસ્કાનનો ખૂબ જ દુ:ખદ અંત આવ્યો, જેના કારણે માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ તેનો સમગ્ર સમાજ આઘાતમાં છે. તેનો એક માત્ર દોષ એ હતો કે તેણે છોકરાને રિજેક્ટ કર્યો હતો. જુઓ પોલીસ આ કેસ કેવી રીતે ઉકેલે છે?

Crime Patrol: કેવી રીતે થયો સોશિયલ મીડિયા સ્ટારનો અંત? જુઓ Video
Crime Patrol
| Edited By: | Updated on: Oct 21, 2023 | 4:05 PM

Crime Patrol: ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર મુસ્કાનનો ખૂબ જ દુ:ખદ અંત આવ્યો, જેના કારણે માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ તેનો સમગ્ર સમાજ આઘાતમાં છે. તેનો એક માત્ર દોષ એ હતો કે તેણે છોકરાને રિજેક્ટ કર્યો હતો. જુઓ પોલીસ આ કેસ કેવી રીતે ઉકેલે છે? માસૂમ બાળકીને પોલીસ કેવી રીતે ન્યાય આપશે? કેવી રીતે થયો સોશિયલ મીડિયા સ્ટારનો અંત? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે વિગતવાર જાણવા માટે આ વીડિયો જોવો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol: પોલીસે પેનડ્રાઈવની મદદથી એક ગુનેગારને કેવી રીતે પકડશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો