Gujarati NewsCrimeCrime Patrol Series How did Mauli trap Pandit in the trap of love Watch Crime Patrol Video
Crime Patrol : મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળના એક પૂજારી અને તેની યુવાન અને સુંદર પત્ની મૌલી ભટ્ટાચાર્ય વિશે જાણીશું. પૂજારીએ ખૂબ જ નિર્દયતાથી તેની પત્નીની હત્યા કરી છે અને તપાસ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુમાં તેને કહ્યું કે તેને મારી નાખવાનો દેવીનો આદેશ હતો!
Crime Patrol:પશ્ચિમ બંગાળના એક પૂજારી અને તેની યુવાન અને સુંદર પત્ની મૌલી ભટ્ટાચાર્ય વિશે જાણીશું. પૂજારીએ ખૂબ જ નિર્દયતાથી તેની પત્નીની હત્યા કરી છે અને તપાસ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુમાં તેને કહ્યું કે તેને મારી નાખવાનો દેવીનો આદેશ હતો! મૌલીની હત્યા પાછળનું રહસ્ય ખોલવા માંગો છો? શું પંડિત પાગલ માણસ હતો? મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.