Gujarati NewsCrimeCrime Patrol Series how did a political deal become a threat to the family watch crime patrol video
Crime Patrol: કેવી રીતે પોલિટિકલ ડીલ પરિવાર માટે ખતરો બની? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. એક મહિલા રાજકારણી પાસે ગઈ અને કોઈ પોલિટિકલ ડીલ વિશે ચર્ચા કરી. પરંતુ તે રાજનેતા તે ડીલથી ખુશ ન હતા. અચાનક તેના બાળકો સાથે કંઈક થયું. તેને તેની મોટી બહેન પર શંકા છે! આગળ શું થયું?
Crime Patrol: એક મહિલા રાજકારણી પાસે ગઈ અને કોઈ પોલિટિકલ ડીલ વિશે ચર્ચા કરી. પરંતુ તે રાજનેતા તે ડીલથી ખુશ ન હતા. અચાનક તેના બાળકો સાથે કંઈક થયું. તેને તેની મોટી બહેન પર શંકા છે! આગળ શું થયું? કેવી રીતે પોલિટિકલ ડીલ પરિવાર માટે ખતરો બની? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.