Gujarati NewsCrimeCrime Patrol Series an incident that happened 18 years ago was revealed to the police Watch Crime Patrol Video
Crime Patrol: 18 વર્ષ પહેલા બનેલી એક ઘટના પોલીસ સમક્ષ આવશે? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. 18 વર્ષ પહેલા બનેલો એક કેસ પોલીસ ફોર્સ સામે આવ્યો હતો. રીમાએ 18 વર્ષ પહેલા તેને હેરાન કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ પણ તેની વાર્તા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખરેખર શું થયું?
Crime Patrol: 18 વર્ષ પહેલા બનેલો એક કેસ પોલીસ ફોર્સ સામે આવ્યો હતો. રીમાએ 18 વર્ષ પહેલા તેને હેરાન કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ પણ તેની વાર્તા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખરેખર શું થયું? 18 વર્ષ પહેલા બનેલી એક ઘટના પોલીસ સમક્ષ આવશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.