Crime Patrol: મહિલાઓ વિરુદ્ધ અપરાધ હંમેશા આપણા સમાજનો એક ભાગ રહ્યો છે. આનાથી આપણા સમાજમાં પણ ઘણો તણાવ ઊભો થયો છે. એ જ રીતે, કેટલાક લોકો એર હોસ્ટેસ પર હુમલો કરે છે અને પછીથી તેની સાથે કંઈક અણધાર્યું બને છે. એર હોસ્ટેસ સાથે એક દર્દનાક અકસ્માત થશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol: રિજેક્શનના ડરથી પોતાના જીવને જોખમમાં મુકશે? જુઓ Video