Gujarati NewsCrimeCrime Patrol Series a friend betrayed his best friend due to selfishness Watch Crime Patrol Video
Crime Patrol: સ્વાર્થના કારણે તેના ખાસ મિત્ર સાથે દગો કરશે? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. નેહા અને પ્રિયા રૂમમેટ છે. નેહા એક ડોક્ટર છે અને નિખિલ સાથે સંબંધમાં છે જે હંમેશા તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે. નિખિલ કામ ન કરવાને કારણે નેહા હંમેશા તણાવમાં રહેતી હતી. બીજી તરફ પ્રિયા તેના બોયફ્રેન્ડથી ખુશ છે પરંતુ તેની સાથે લગ્ન કરવા માંગતી નથી.
Crime Patrol: નેહા અને પ્રિયા રૂમમેટ છે. નેહા એક ડોક્ટર છે અને નિખિલ સાથે સંબંધમાં છે જે હંમેશા તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે. નિખિલ કામ ન કરવાને કારણે નેહા હંમેશા તણાવમાં રહેતી હતી. બીજી તરફ પ્રિયા તેના બોયફ્રેન્ડથી ખુશ છે પરંતુ તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. તેમની વચ્ચે ઝઘડા થાય છે. મિત્રતામાં કોઈ દગો કેવી રીતે કરી શકે? સ્વાર્થના કારણે તેના ખાસ મિત્ર સાથે દગો કરશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.