Gujarati NewsCrimeCrime patrol series 500 meter dreaded road became a challenge for the police watch crime patrol video
Crime Patrol : ‘500 મીટર રસ્તો’ પોલીસ માટે કેમ બન્યો પડકાર? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. વર્ષા એક સ્વતંત્ર છોકરી બનવા માંગે છે. આ માટે તે સતત મહેનત પણ કરે છે પરંતુ તેની સાથે કોઈ ભયંકર અકસ્માત થયો. તેના ગામમાં એક સ્ત્રી રાજ કરતી હતી. જે આગામી ચૂંટણી લડવાના હતા.
Crime Patrol : વર્ષા એક સ્વતંત્ર છોકરી બનવા માંગે છે. આ માટે તે સતત મહેનત પણ કરે છે પરંતુ તેની સાથે કોઈ ભયંકર અકસ્માત થયો. તેના ગામમાં એક સ્ત્રી રાજ કરતી હતી. જે આગામી ચૂંટણી લડવાના હતા. વર્ષાનો અકસ્માત તે મહિલાના માણસોએ કર્યો હતો પરંતુ તે મત ગુમાવવાના ડરથી આ બાબતને લોકો સમક્ષ લાવવા માંગતી ન હતી. આ મામલો પોલીસ સુધી પહોંચે છે. પોલીસ કેસ કેવી રીતે ઉકેલશે? 500 મીટર રસ્તો’ પોલીસ માટે કેમ બન્યો પડકાર?