Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાના હત્યારાને આજીવન કેદની સજા

Chandrakat Makwana murder case: ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાન્ત મકવાણાની ( Chandrakat Makwana ) ક્રાઇમ બ્રાન્ચમાં જ નારકોટિક્સ કેસના આરોપી મનીષ બલાઈએ ઘાતકી હત્યા કરી હતી.

Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાના હત્યારાને આજીવન કેદની સજા
file photo
| Edited By: | Updated on: Jul 22, 2021 | 5:11 PM

ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાત મકવાણાની ( Chandrakat Makwana ) હત્યા કેસમાં આજે ગુરુવારે સેશન્સ કોર્ટે ચુકાદો આપતા હત્યારા મનિષ બલાઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથોસાથ 25 હજારનો દંડ અને આઈપીસીની કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને રૂપિયા 2 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાત મકવાણાની હત્યા કેસમાં આજે ગુરુવારે સેશન્સ કોર્ટે ચુકાદો આપતા હત્યારા મનિષ બલાઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથોસાથ 25 હજારનો દંડ અને આઈપીસીની કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને રૂપિયા 2 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Published On - 1:25 pm, Thu, 22 July 21