ભરૂચનાં પાચબત્તી વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોનું ફાયરીંગ, બે લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરોની હરકત CCTVમાં કેદ

ભરૂચનાં પાચબત્તી વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા ખળભળાટ મચી ગયો હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. ફાયરીંગ બાદ ભાગી રહેલા હુમલાખોરોને પકડવાના પ્રયાસ દરમિયાન બે વ્યકિતને ગોળી વાગી ગઈ હતી જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કે હુમલાખોરો બાઇક પર ફરાર થઈ ગયા હતા.     Facebook […]

ભરૂચનાં પાચબત્તી વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોનું ફાયરીંગ, બે લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરોની હરકત CCTVમાં કેદ
https://tv9gujarati.in/bharuch-na-panch…humlakhoro-farar/
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:31 PM

ભરૂચનાં પાચબત્તી વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા ખળભળાટ મચી ગયો હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. ફાયરીંગ બાદ ભાગી રહેલા હુમલાખોરોને પકડવાના પ્રયાસ દરમિયાન બે વ્યકિતને ગોળી વાગી ગઈ હતી જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કે હુમલાખોરો બાઇક પર ફરાર થઈ ગયા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:33 am, Mon, 7 September 20