AHMEDABAD : વિરમગામમાં આ નેતાનાં ઘરમાંથી મળી આવી 800 દારૂની બોટલ, જાણો કયા પક્ષના નેતાની કળા ઝડપાઈ

|

Aug 13, 2021 | 2:08 PM

આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે શૈલેશ ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યો છે.

AHMEDABAD :વિરમગામમાં નગરપાલિકાના એક મહિલા સભ્યના ઘરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ-1ના ભાજપના મહિલા સભ્યના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે.
ભાજપના મહિલા સભ્યના હાથી તલાવડીમાં આવેલા મકાનમાંથી કુલ 804 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચાચ્ચ્જર મચી ગઈ છે. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે શૈલેશ ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના પતિ મિહિર સીતાપરા ફરાર હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો : RAJKOT : કોરોનાની ત્રીજી લહેરને પહોચી વળવા પૂર્વ તૈયારીઓ, 5 વર્ષ સુધીના દોઢ લાખ બાળકોની આરોગ્ય તપાસ પૂર્ણ

આ પણ વાંચો : GANDHINAGAR : સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગમાં CMનું નિવેદન, રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ થશે

Next Video