AMCના પૂર્વ આસિસ્ટન્ટ સીટી એન્જીનિયર સાથે રૂપિયા 18 લાખની ઠગાઈ, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

|

Mar 06, 2021 | 12:01 AM

AMCના પૂર્વ આસિસ્ટન્ટ સીટી એન્જીનિયર સાથે ઠગાઈ (Fraud)ની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમમાં રૂપિયા 18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

AMCના પૂર્વ આસિસ્ટન્ટ સીટી એન્જીનિયર સાથે ઠગાઈ (Fraud)ની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમમાં રૂપિયા 18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. પૂર્વ આસિસ્ટન્ટ સીટી એન્જીનિયર અમીત ઓઝા સાથે શેર ટ્રેડિંગના નામ ઠગાઈ થઈ છે. મહેતા ઈક્વીટિઝના એડવાઈઝર તરીકે ઓળખ આપી પૈસા પડાવ્યા. ઠગાઈ કરનારે 18 લાખમાંથી 1.27 કરોડના પ્રોફિટના સ્ક્રીન શોટ મોકલ્યા, નાણા રિફંડ માગતા અને મુંબઈ ઓફિસમાં તપાસતા આ સમગ્ર મામલો ખુલ્યો હતો.

 

 

 

આ પણ વાંચો: Rajkot: જેતપુરમાં પ્રાથમિક સુવિધાના અભાવ સામે સ્થાનિકોએ રેલી કાઢી દર્શાવ્યો વિરોધ

Next Video