Vaccination: ભારતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં, વિદેશી દેશો કરતાં પણ રાજ્યોનું વેક્સિનેશન વધુ!

|

Sep 11, 2021 | 4:10 PM

કોરોના વાઈરસ માટે એકમાત્ર હથિયાર વેક્સિનને (Vaccine)જ માનવામાં આવે છે, ત્યારે સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં 73,05,89,688 લોકોનું વેક્સિનેશન થયુ છે. ભારતમાં વેક્સિનેશનની (Vaccination) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં સપ્ટેમબર મહિનાના સરેરાશ દૈનિક ડોઝની વાત કરવામાં આવે તો વિદેશી દેશો કરતા પણ ભારતના અમુક રાજ્યોમાં દૈનિક ડોઝ વધુ આપવામાં આવ્યા છે.

1 / 5
અમેરીકામાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 8.07 લાખ દૈનિક ડોઝ આપવામાં આવી રહ્યા છે,જ્યારે ઉતરપ્રદેશમાં 11.73 લાખ દૈનિક ડોઝ આપવામાં આવે છે.

2 / 5
મેક્સિકોમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 4.56 લાખ દૈનિક ડોઝ આપવામાં આવી રહ્યા છે,જ્યારે ગુજરાતમાં 4.80 લાખ  દૈનિક ડોઝ આપવામાં આવે છે.

3 / 5
રશિયામાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 3.68 લાખ  દૈનિક ડોઝ આપવામાં આવી રહ્યા છે,જ્યારે કર્ણાટકમાં 3.82 લાખ  દૈનિક ડોઝ  આપવામાં આવે છે.

4 / 5
ફ્રાન્સમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 2.84 લાખ  દૈનિક ડોઝ આપવામાં આવી રહ્યા છે,જ્યારે મધ્યપ્રદેશમાં 3.71 લાખ  દૈનિક ડોઝ  આપવામાં આવે છે.

5 / 5
કેનેડામાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 85 હજાર  દૈનિક ડોઝ આપવામાં આવી રહ્યા છે, ,જ્યારે હરિયાણામાં 1.52 લાખ  દૈનિક ડોઝ  આપવામાં આવે છે.

Published On - 4:08 pm, Sat, 11 September 21

Next Photo Gallery