Health: સૌથી ઝડપથી વિકસતા કોરોનાના કેસોમાં માસ્ક પહેરતી વખતે આ ભૂલો ક્યારેય ન કરતા

|

Apr 14, 2021 | 12:35 PM

ભારતમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,84,372 નવા કેસ અને 1 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડાઓથી અંદાજ લગાવી શકાય છે કે કોરોનાની બીજી લહેર કેટલી જીવલેણ સાબિત થઈ રહી છે.

1 / 5
માસ્કથી પણ મોઢુ અને ચિન ઢંકાયેલી રહે તે રીતે પહેરો.

માસ્કથી પણ મોઢુ અને ચિન ઢંકાયેલી રહે તે રીતે પહેરો.

2 / 5
તમારા નાક નીચે માસ્ક પહેરશો નહીં.

તમારા નાક નીચે માસ્ક પહેરશો નહીં.

3 / 5
ઢીલું માસ્ક ન પહેરો

ઢીલું માસ્ક ન પહેરો

4 / 5
માસ્કથી નાકને સંપૂર્ણપણે ઢાંકી દો. તે ફક્ત તમારા નાકની ટોચ પર ન હોવું જોઈએ.

માસ્કથી નાકને સંપૂર્ણપણે ઢાંકી દો. તે ફક્ત તમારા નાકની ટોચ પર ન હોવું જોઈએ.

5 / 5
જ્યારે કોઈની સાથે વાત કરો, ત્યારે માસ્કને ગળાના ભાગે ના રાખો

જ્યારે કોઈની સાથે વાત કરો, ત્યારે માસ્કને ગળાના ભાગે ના રાખો

Next Photo Gallery