RRB NTPC CBT 2 Admit Card : RRB NTPC CBT 2 એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ

|

May 06, 2022 | 1:33 PM

RRB NTPC CBT 2: RRB NTPC CBT 2 તબક્કો 1 પરીક્ષા 2022 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો વેબસાઇટ પરથી સીધા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

RRB NTPC CBT 2 Admit Card : RRB NTPC CBT 2 એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ
rrb ntpc cbt 2 admit card download

Follow us on

RRB NTPC CBT 2 Exam 2022: રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ RRB NTPC CBT 2 ફેઝ 1 પરીક્ષા 2022 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો આરઆરબીની સત્તાવાર વેબસાઇટ www.rrbcdg.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા 9મે અને 10મેના રોજ લેવામાં આવશે. RRB NTPC CBT 2 એડમિટ કાર્ડ પે લેવલ 4 અને 6 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. RRB NTPC CBT 2 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો તેમના નોંધણી નંબર અને જન્મ તારીખ સાથે લૉગિન કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા નીચે આપેલી છે.

આવી રીતે કરો RRB NTPC એડમિટ કાર્ડ ડાઉનલોડ (How To Download)

  1. સૌપ્રથમ ઉમેદવારો rrbcdg.gov.in પર જાઓ.
  2.  તે પછી હોમપેજ પર હાજર એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  3.  બીજા પેજ પર ગયા પછી, માંગેલી માહિતી દાખલ કરો.
  4.  તે પછી એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  5.  એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ લો.

RRB NTPC CBT 2 Admit Card Download: અહીં ક્લિક કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર બીજા તબક્કાની CBT 9મી મે અને 10મી મે 2022ના રોજ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કર્યા પછી બીજા તબક્કાની તૈયારી કરી રહેલા ઉમેદવાર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લે. RRB NTPC ભરતી હેઠળ જાહેરાતના પગાર-સ્તર 4 અને પગાર સ્તર 6ની જગ્યાઓ માટે પરીક્ષા આયોજિત કરવામાં આવી છે.

આરઆરબીએ 9 અને 10 મેના રોજ યોજાનારી પરીક્ષા માટે પ્રથમ સિટી સ્લીપ પહેલેથી જ બહાર પાડી દીધી છે. રેલ્વે ભરતી બોર્ડે CBT 2 પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારોની તૈયારી માટે મોક ટેસ્ટ પણ પ્રદાન કરી છે. વિદ્યાર્થીઓ ઘણા સમયથી એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારોએ પરીક્ષા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

Next Article