NABARD Recruitment 2021: નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરના પદ પર થશે ભરતી, જાણો સમગ્ર વિગત

|

Aug 04, 2021 | 3:09 PM

નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

NABARD Recruitment 2021: નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરના પદ પર થશે ભરતી, જાણો સમગ્ર વિગત
ISRO-LPSC Recruitment 2021:

Follow us on

નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે (NABARD) આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ ભરતી હેઠળ નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની 153 ખાલી જગ્યાઓ ભરશે. નાબાર્ડ અનુસાર, ગ્રેડ બી મેનેજર (RDBS) પોસ્ટ માટે પ્રારંભિક પરીક્ષા 17 સપ્ટેમ્બર 2021 અને ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે 17 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2021 માટે અરજી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. તેની છેલ્લી તારીખ 07 ઓગસ્ટ છે. જે યુવાનો અરજી કરી શક્યા નથી તેઓ નાબાર્ડની સત્તાવાર વેબસાઈટ nabard.org પર જઈને અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

જનરલ – 74 પોસ્ટ્સ
કૃષિ – 13 પોસ્ટ્સ
કૃષિ ઇજનેરી – 03 પોસ્ટ્સ
પશુપાલન – 04 પોસ્ટ્સ
ફિશરીઝ – 06 પોસ્ટ્સ
ફોરેસ્ટ્રી – 02 પોસ્ટ્સ
વાવેતર – 06 પોસ્ટ્સ
જમીન વિકાસ – 02 પોસ્ટ્સ
જળ સંસાધન – 02 પોસ્ટ્સ
ફાઇનાન્સ – 21 પોસ્ટ્સ
કમ્પ્યુટર/આઇટી – 15 પોસ્ટ્સ
ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર – 05 પોસ્ટ્સ

લાયકાત

ઉમેદવારો ઓછામાં ઓછા 60% ગુણ સાથે સ્નાતક હોવા જોઈએ. એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 55%.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર 1 જુલાઈ, 2021થી ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2021 માટે પસંદગી પ્રક્રિયાના ત્રણ સ્તર છે. સૌથી પહેલા એક પ્રિલિમિનરી પરીક્ષા હશે. આ પછી મુખ્ય પરીક્ષા થશે અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Published On - 2:45 pm, Wed, 4 August 21

Next Article