Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી

|

Nov 11, 2021 | 11:48 AM

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સૂચના અનુસાર આ ભરતી અમદાવાદની પ્રોજેક્ટ વિંગ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોની ઓપરેશન, મેનેજમેન્ટ અને સિવિલ વિંગ માટે કરવામાં આવી રહી છે.

Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી
gujarat metro rail corporation Jobs

Follow us on

Metro Rail Jobs : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(gujarat metro rail corporation) લિમિટેડે એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહી છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સેક્શન એન્જિનિયર, સેક્શન એન્જિનિયર, આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ખાલી જગ્યાઓ માટે નિયત ફોર્મેટમાં અરજી 12 થી 18 નવેમ્બર 2021 સુધી કરી શકાશે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોર્પોરેશનની વેબસાઇટ https://www.gujaratmetrorail.com/ પર જઈને અરજી કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સૂચના અનુસાર આ ભરતી અમદાવાદની પ્રોજેક્ટ વિંગ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોની ઓપરેશન, મેનેજમેન્ટ અને સિવિલ વિંગ માટે કરવામાં આવી રહી છે.

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગુજરાત મેટ્રોની ખાલી જગ્યાની વિગતો

  • આસિસ્ટન્ટ મેનેજર (રોલિંગ સ્ટોક)                                                                           – 01
  • આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ)                                                                               – 02
  • આસિસ્ટન્ટ મેનેજર (L&E)                                                                                      – 03
  • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                           – 01
  • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                            – 01
  • મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                                    – 02
  • આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                – 04
  • સિનિયર સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)               – 03
  • સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                             – 02
  • આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)          – 04
  • જુનિયર એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                            – 04
  • મેન્ટેનર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                                  – 04

 

 

કેટલો પગાર મળશે

  • આસિસ્ટન્ટ મેનેજર (રોલિંગ સ્ટોક)                                                                           – 50000-160000
  • આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ)                                                                                -50000-160000
  • આસિસ્ટન્ટ મેનેજર (L&E)                                                                                      – 50000-160000
  • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                           – 90000 – 240000
  • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                            – 60000 – 180000
  • મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                                   – 50000 – 160000
  • આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                – 70000 – 200000
  • સિનિયર સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)               – 46000 – 145000
  • સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                             – 40000 – 125000
  • આસિસ્ટન્ટ સેક્શન એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)          – 35000 – 110000
  • જુનિયર એન્જિનિયર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                            – 33000 – 100000
  • મેન્ટેનર (સિવિલ/ટ્રેક/ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ)                                                 – 20000 – 60000

નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :  Oil India Limited Recruitment 2021: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

 

આ પણ વાંચો :  UGC NET Admit Card 2021: UGC NET એડમિટ કાર્ડ આજે થઈ શકે છે જાહેર, આ રીતે થશે ડાઉનલોડ

Published On - 11:45 am, Thu, 11 November 21

Next Article