JEE Main Admit Card 2021: જલ્દી જાહેર થશે JEE Main Admit Card, કેવી રીતે કરશો ડાઉનલોડ

|

Feb 09, 2021 | 11:03 PM

JEE Main Admit Card સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

JEE Main Admit Card 2021: જલ્દી જાહેર થશે JEE Main Admit Card, કેવી રીતે કરશો ડાઉનલોડ

Follow us on

JEE Main Admit Card 2021: JEE મુખ્ય પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ કોઈપણ સમયે જાહેર કરી શકાય છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પ્રવેશ કાર્ડની રાહ જોઇ રહ્યા છે. આ અઠવાડિયામાં ગમે ત્યારે JEE Main Admit Card જાહેર કરી શકે છે. વિદ્યાર્થીઓનું પ્રવેશ કાર્ડ (JEE Mains Hall Ticket 2021) સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વેબસાઇટની મુલાકાત લઈ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ (જેઇઇ મેઈન 2021 પ્રવેશ કાર્ડ) ચેક અને ડાઉનલોડ કરી શકે છે. પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રશન નંબર અને જન્મ તારીખની મદદથી લૉગઇન કરવું પડશે.

જેઇઇ મેઈન 2021 ની પરીક્ષા 22 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. ઉમેદવારોને નિર્ધારિત સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા જેઇઇ મુખ્ય પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે, ઉમેદવારોએ ઓળખ પુરાવા સાથે તેમનું JEE Main Admit Card 2021 નું પ્રવેશ કાર્ડ બતાવવું પડશે. સાથે છેલ્લી વખતની જેમ વિદ્યાર્થીઓએ પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

JEE Main Admit Card 2021 આ લિંકથી ડાઉનલોડ કરી શકશે

ઉમેદવારો નીચે આપેલ ડાઇરેક્ટ લીંક પર ક્લિક કરીને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
JEE Main 2021 Admit Card Direct Link

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

JEE Main 2021 Admit Card કેવી રીતે ડાઉનલોડ કરવું

Step 1 : વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જવું પડશે.
Step 2 : આ પછી, તેઓએ વેબસાઇટ પર આપેલ એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરવું પડશે.
Step 3 : પછી વિદ્યાર્થીઓએ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લૉગઇન કરવું પડશે.
Step 4 : હવે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step 5 : આ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરો.
Step 6 : પરીક્ષા હૉલ માટે આ એડમિટ કાર્ડની પ્રિન્ટ નીકળી લો.

Next Article