IAS Success Story: સ્માર્ટ વર્ક અને સખત મહેનતને કારણે UPSC ટોપર બની પ્રેરણા સિંહ, જાણો તેની સફળતાની ટિપ્સ

|

Sep 20, 2021 | 6:24 PM

2017 બેચના IAS અધિકારી પ્રેરણા સિંહ હાલ ઉત્તર પ્રદેશના ઈટાવા ખાતે મુખ્ય વિકાસ અધિકારી (CDO) તરીકે કાર્યરત છે.

1 / 6
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ થોડા વિદ્યાર્થીઓ જ સફળતા મેળવે છે. સચોટ વ્યૂહરચના અને સખત મહેનતથી સફળતા હાંસલ કરનારા ઉમેદવારો તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. ત્યારે 2017ની બેચના IAS અધિકારી પ્રેરણા સિંહની પણ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

2 / 6
પ્રેરણા સિંહનું માનવુ છે કે ધોરણ 6 થી 12 સુધીના NCERT ના પુસ્તકો વાંચવાથી બેઈઝ મજબૂત થઈ શકે છે. ઉપરાંત તેમણે ધોરણ 9 થી 12 ના પુસ્તકો વાંચવા માટે સલાહ આપી છે.

3 / 6
IAS અધિકારી પ્રેરણા સિંહના જણાવ્યા અનુસાર તૈયારી કરતી વખતે તમારા પુસ્તકોમાંથી મહત્વની નોટ બનાવવી જોઈએ. જેનાથી તમે ઓછા સમયમાં તમારા સમગ્ર અભ્યાસક્રમને સરળતાથી આવરી શકો છો. તેમના મતે, ફક્ત પુનરાવર્તનને કારણે તમે આ પરીક્ષામાં સફળતા મેળવી શકો છો.

4 / 6
પ્રેરણા સિંહના જણાવ્યા અનુસાર, હાલમાં UPSC ની તૈયારી માટે તમારે સ્માર્ટ સ્ટડી પર પણ ધ્યાન આપવાની જરૂર રહેશે. જેનાથી તમે સમયની પણ બચત કરી શકશો.

5 / 6
તેમના મતે સખત મહેનત અને મહત્તમ પુનરાવર્તન સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી, દરેક ઉમેદવારે પોતાનો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા પછી મહત્તમ પુનરાવર્તન કરવું જોઈએ.

6 / 6
2017 બેચના IAS અધિકારી પ્રેરણા સિંહ હાલમાં ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે મુખ્ય વિકાસ અધિકારી(CDO) તરીકે કાર્યરત છે. અગાઉ તે મુરાદાબાદમાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ તરીકે કાર્યરત હતા.

Next Photo Gallery