HPCL Engineer Recruitment 2021: એન્જીનીયરની ભરતી માટે જગ્યા ખાલી, અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો, આ રીતે કરો અરજી

|

Apr 08, 2021 | 6:19 PM

HPCL Engineer Recruitment 2021: સરકારી નોકરી (Sarkari Naukri 2021)ની અરજી કરવા માંગતા લોકો માટે હિન્દુસ્તાન પેટ્રોલીયમ (Hindustan Petroleum)માં નોકરી કરવાનો આ શાનદાર મોકો છે

HPCL Engineer Recruitment 2021: એન્જીનીયરની ભરતી માટે જગ્યા ખાલી, અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો, આ રીતે કરો અરજી
HPCL Engineer Recruitment 2021

Follow us on

HPCL Engineer Recruitment 2021: સરકારી નોકરી (Sarkari Naukri 2021)ની અરજી કરવા માંગતા લોકો માટે હિન્દુસ્તાન પેટ્રોલીયમ (Hindustan Petroleum)માં નોકરી કરવાનો આ શાનદાર મોકો છે, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (HPCL) દ્વારા એન્જીનીયર માટેની નોકરીની જગ્યા ભરવા માટે અરજી મંગાવી છે તેમાં 200 જગ્યા છે, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશો, આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ  2021છે, ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ hindustanpetroleum.com પર જઈને અરજી કરી શકશે. નોકરીની જગ્યાને લઈને જાણકારી નીચે આપેલ છે.

 

પોસ્ટ નામ
એન્જીનીયર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કુલ પોસ્ટની સંખ્યા
200 પોસ્ટ

લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરનારની પાસે આઈટીઆઈ (ITI)/ યુજીસી માન્ય યુનિવર્સિટીની એન્જીનીયર ડીગ્રી હોવી જોઈએ.

વયમર્યાદા
ઉમેદવારે તેમની ઉંમર 25 વર્ષથી નાની વયના હોવા જોઈએ અને અનામત વર્ગો માટે ઉંમરની છૂટછાટ આપવાના આવી છે.

પસંદગી પ્રક્રિયા
ઉમેદવારે પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT), ગ્રુપ ટાસ્ક અને પ્રપર્સનલ ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ hindustanpetroleum.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે અને નીચે આપેલ લીંક ઉપરથી પણ અરજી કરી શકશો.

Apply Online

સત્તાવાર સૂચનાઓ માટે અહીં ક્લિક કરો.

 

Next Article