સરકારી નોકરીની ઘેલછા ગ્રેજ્યુએટ પણ ઝાડૂ મારવા માટે તૈયાર!

|

Feb 06, 2019 | 1:43 PM

દેશમાં બેરોજગારી એટલી છે કે સફાઈ કર્મચારીની જગ્યા ખાલી પડતા જ મોટી યોગ્યતાવાળાઓ પણ અરજી કરે છે. તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર અને સ્વચ્છતા કર્મચારીઓના પોસ્ટની દોડમાં એમ.ટેક, બી.ટેક, એમ.બી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજયુએટની સાથે વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો પણ સામેલ છે. TV9 Gujarati Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ […]

સરકારી નોકરીની ઘેલછા ગ્રેજ્યુએટ પણ ઝાડૂ મારવા માટે તૈયાર!

Follow us on

દેશમાં બેરોજગારી એટલી છે કે સફાઈ કર્મચારીની જગ્યા ખાલી પડતા જ મોટી યોગ્યતાવાળાઓ પણ અરજી કરે છે.

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર અને સ્વચ્છતા કર્મચારીઓના પોસ્ટની દોડમાં એમ.ટેક, બી.ટેક, એમ.બી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજયુએટની સાથે વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો પણ સામેલ છે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર માટે 10 જગ્યા અને સ્વચ્છતા કર્મચારી માટે 4 જગ્યા ખાલી છે. 26 સપ્ટેમ્બરે વિધાનસભા સચિવાલયની આ પોસ્ટ માટે અરજદારોની અરજી મંગાવી હતી. કુલ 14 સફાઈ કર્મચારીની પોસ્ટ માટે ડિપ્લોમાધારક પણ હરીફાઈમાં છે.

આ પોસ્ટ માટે એક માત્ર લાયકાત એ છે કે ઈચ્છુક ઉમેદવાર પૂરે રીતે સ્વસ્થ હોવો જોઈએ. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 18 વર્ષ છે, તેનાથી વધારે ઉંમરની કોઈ મર્યાદા નથી. અત્યાર સુધી આ પોસ્ટ માટે 4607 અરજીઓ આવી છે. તેમાં રોજગાર કચેરીના લોકો પણ સામેલ છે. આમાંથી 677 ઉમેદવારોને કાઢી નાખ્યાં છે. જ્યારે બાકીના લોકોએ લાયકાતના માપદંડને પુરા કર્યા છે.

[yop_poll id=1149]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article