BARC Recruitment 2021: BARC (ભાભા અણુ સંશોધન કેન્દ્ર) એ 24 જુલાઈ 2021થી 30 જુલાઇ 2021 સુધી રોજગાર સમાચાર પ્રકાશિત કર્યા છે. તેની વેબસાઇટ પર તેના શૈક્ષણિક કાર્યક્રમો માટે OCES-2021 (એન્જીનિયરિંગ ગ્રેજ્યુએટ અને સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસક્રમ) અને DGFS-2021 ફેલોશીપ યોજના દ્વારા સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે.
આ નોટિફિકેશન તમે તેમની સત્તાવાર વેબસાઈટ barc.gov.in પર જઈને પણ તપાસી શકો છે. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ અને સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ BARCની ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. અથવાતો 07 ઓગસ્ટ 2021 પહેલાં BARC ભરતી 2021 માટે અરજી કરવાની રહેશે. શકે છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 12 જુલાઈ 2021ના રોજથી થઈ ચૂકી છે. જ્યારે આ માટેની અંતિમ તારીખ 07 ઓગષ્ટ 2021 છે.
1. બેચલર ઓફ એન્જિનિયરિંગ અને વિજ્ઞાન પોસ્ટ ગ્રેજ્યુએટ (ઓસીઇએસ) માટે ઓરિએન્ટેશન કોર્ષ – મુંબઈ, કલ્પકમ્, ઇન્દોર અને હૈદરાબાદની પાંચ BARC તાલીમ શાળાઓમાં 1 વર્ષનો કાર્યક્રમ યોજાશે.
2. DAE ગ્રેજ્યુએટ ફેલોશીપ સ્કિમ ફોર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ અને ફિઝિક્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ માટે 2 વર્ષનો પ્રોગ્રામ. જેમણે BARC ટ્રેનિંગ સ્કૂલના પ્રોગ્રમ માટેના સિલેક્શન ઇન્ટરવ્યુ પાસ કર્યા છે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત જરૂરથી લેવી.
પોસ્ટનું નામ – સાયન્ટિફિક ઓફિસર
OCES TSO અને DGFS ફેલો – દર મહિને 55,000 રૂપિયા અને તેમની તાલીમના સમયગાળા દરમિયાન દર મહિને 18,000 એકમક ભથ્થું આપવામાં આવશે.
લેવલ 10નું પગાર ધોરણ 56,100 સાતમા સેન્ટ્રલ પે કમિશન પે મેટ્રિક્સ મુજબ.
રિએક્ટર ટેકનોલોજી માટે બી.ઇ. / બી.ટેક / બી.એસ.સી. (એન્જીનિયરિંગ) / મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા કેમિકલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એમ.ટેક.વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ પર તપાસવું.
સામાન્ય કેટેગરી – 26 વર્ષ
ઓબીસી – 29 વર્ષ
એસસી / એસટી – 31 વર્ષ
1. ઓનલાઇન પરીક્ષા અને ગેટ સ્કોર.
૨. બીજા ભાગમાં ઇન્ટરવ્યૂ – શોર્ટલિસ્ટેડ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.