AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

મોટાભાગની ભરતી ગુજરાત , નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી કરવાની છે. 11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2021 છે. હાલમાં, 1 ડિસેમ્બર 2021 થી ભરતી રેલી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર
Assam Rifles Technical Tradesman Recruitment Rally 2021-22
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 5:43 PM
Share

Assam Rifles Technical Tradesman Recruitment Rally 2021-22: ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી માટે આસામ રાઇફલ્સ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી રેલીનું આયોજન કરવા જઇ રહી છે. આ ભરતી રેલીઓમાં કુલ 1230 ટેકનિકલ અને ટ્રેડ્સમેનની પસંદગી કરવામાં આવશે. સુરક્ષા દળે તમામ રાજ્યો માટે ભરતીની સંખ્યા નક્કી કરી છે.

મોટાભાગની ભરતી ગુજરાત , નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી કરવાની છે. 11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2021 છે. હાલમાં, 1 ડિસેમ્બર 2021 થી ભરતી રેલી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

વય મર્યાદા 1 ઓગસ્ટ 2021 ના ​​રોજ અરજદારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે, ઉમેદવારોનો જન્મ 1 ઓગસ્ટ 1998 પહેલા અને 1 લી ઓગસ્ટ 2003 પછીનો ન હોવો જોઈએ. આ સિવાય સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદાના નિયમો પણ અમલમાં મુકવામાં આવ્યા છે.

આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે બ્રિજ એન્ડ રોડ ટ્રેડ, ક્લાર્ક, પર્સનલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ ફિટર સિગ્નલ, લાઈનમેન ફીલ્ડ, એન્જિનિયર ઈક્વિપમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન મિકેનિક વ્હીકલ, ઈન્સ્ટ્રુમેન્ટ રિપેરર/મિકેનિક, વ્હીકલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર, સર્વેયર, ફાર્માસિસ્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ, વેટરનરી આસિસ્ટન્ટ, મહિલા સફાઈ કામદાર, નાઈ, રસોઈયા, મસાલચી અને પુરુષ સફાઈ કામદાર.

શૈક્ષણિક લાયકાત ટેકનીકલ ક્ષેત્ર હેઠળ આવતા ટ્રેડસ માટે અરજદારે 10 મા ધોરણ અથવા IIT ના પ્રમાણપત્ર સાથે સમાંતર પરીક્ષા પાસ કરવી જોઈએ. સામાન્ય ટ્રેડસ માટે લાયકાત 10 પાસ એટલે કે મેટ્રિક્યુલેશન છે.

ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા પાંચ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં શારીરિક ધોરણની કસોટી, બીજા તબક્કામાં ફિઝિકલ ટેસ્ટ, ત્રીજા તબક્કામાં લેખિત પરીક્ષા, ચોથા તબક્કામાં ટ્રેડ ટેસ્ટ અને પાંચમા તબક્કામાં કૌશલ્યની કસોટી હશે.

કેવી રીતે અરજી કરવી ભરતી માટે ઓનલાઇન અરજીઓ આસામ રાઇફલ્સની સત્તાવાર વેબસાઇટ www.assamrifles.gov.in પર કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જે 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

State Name : No. of Vacancy Andaman Nicobar : 01 Andhra Pradesh      : 64 Arunachal Pradesh : 41 Assam                        : 47 Bihar                          : 91 Chandigarh               : 01 Chhattisgarh             : 33 Dadra and Haveli     : 01 Delhi                           : 08 Daman & Diu            : 02 Goa                             : 02 Gujarat                       : 48 Haryana                     : 12 Himachal Pradesh   : 04 Jammu & Kashmir  : 21 Jharkhand                : 51 Karnataka                 : 42 Kerala                       : 34 Lakshadweep          : 02 Madhya Pradesh    : 42 Maharashtra           : 61 Manipur                  : 74 Meghalaya              : 07 Mizoram                 : 75 Nagaland               : 105 Orissa                     : 42 Puducherry            : 03 Punjab                    : 17 Rajasthan               : 35 Sikkim                    : 02 Tamil Nadu           : 54 Telangana              : 48 Tripura                   : 07 Uttar Pradesh       : 98 Uttarakhand         : 05 West Bengal          : 50 TOTAL                   : 1230

આ પણ વાંચો  :  CBSE Board Exams 2021: ધોરણ 10 અને 12 ની પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે, જાણો પરીક્ષાની નવી પેર્ટન વિશે

આ પણ વાંચો :  ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">