WhatsApp: વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર કામ નહી કરે એપ , જાણો તમારા સ્માર્ટફોનનું સ્ટેટ્સ

|

Dec 18, 2020 | 3:18 PM

મોટાભાગના લોકો નવો મોબાઈલ હાથમાં આવે કે તુરંત પેહલી એપ WhatsApp ઇન્સ્ટોલ કરતા હોય છે પણ વર્ષ 2021 માં ઘણા એવા મોબાઈલ હશે કે જેમાં App કામ કરતી બંધ થઇ જશે. મેસેજિંગ એપ WhatsApp એ જુના Android અને iOS સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે.  WhatsApp એ 2021થી વધુ કેટલાક ફોનનો સમાવેશ કરી સપોર્ટ […]

WhatsApp: વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર કામ નહી કરે એપ , જાણો તમારા સ્માર્ટફોનનું સ્ટેટ્સ
Whatsapp will not work on some smartphones in the year 2021

Follow us on

મોટાભાગના લોકો નવો મોબાઈલ હાથમાં આવે કે તુરંત પેહલી એપ WhatsApp ઇન્સ્ટોલ કરતા હોય છે પણ વર્ષ 2021 માં ઘણા એવા મોબાઈલ હશે કે જેમાં App કામ કરતી બંધ થઇ જશે. મેસેજિંગ એપ WhatsApp એ જુના Android અને iOS સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે.  WhatsApp એ 2021થી વધુ કેટલાક ફોનનો સમાવેશ કરી સપોર્ટ બંધ કરવાની તૈયારી શરૂ કરી છે.

Previous OS from iOS 9 and Android 4.0.3 whatsapp will not work

સલાહ છે કે તમે આજે જ પોતાના સ્માર્ટફોનની સિસ્ટમને અપડેટ કરી લો.જો  બની શકે કે 2021ની શરૂઆતમાં તમારા મોબાઈલ ફોનમાં WhatsAppનો ઉપયોગ અટકી જશે.   WhatsApp એ  એક બ્લોગમાં જણાવ્યું કે વર્ષ 2021 થી તે  iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દેશે.

Upgrade the old OS to the advanced operating system

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

WhatsApp ના સપોર્ટ પેજ પર યૂઝર્સને કહેવામાં આવ્યું છે કે તે પોતાના ફોનને જૂના ઓપરેટિંગ સિસ્ટમના બદલામાં એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરી લેવી.  વર્ષ 2021 WhatsApp નો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhone માં ઓછામાં iOS 9 અથવા તેનાથી નવા વર્જન અને એંડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 4.0.3 અથવા તેનાથી નવું વર્જન હોવું  જરૂરી છે.

WhatsApp will continue to work who get patches with the O.S. update

આમતો WhatsApp ની યાદી મુજબના જૂજ જૂના અને આઉટડેટેડ iOS અને Android સ્માર્ટફોન એક્ટિવ છે. પરંતુ જો આ યુઝર્સે  WhatsAppના તમામ ફીચર્સનો લાભ ઉઠાવવો હશે તો વર્ઝન  અપગ્રેડ કરવું પડશે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે  જે યૂઝર્સના સ્માર્ટફોનના ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ સાથે પેચ મળે છે તેમના ફોનમાં વોટ્સએપ પહેલાંની જેમ કામ કરતું રહેશે.

checkout your smartphone’s status

આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WHATSAPP
IPHONE :  iPhone4 સુધીના  WhatsApp બંધ થશે .  iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને OS  iOS 9 સુધી અપગ્રેડ કરવું પડશે.
ANDROID  :  HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2માં WhatsApp ચાલશે નહીં .

Next Article