
ફેસ્ટિવલ સીઝન(Festival Season)માં કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે SBI ફેસ્ટિવ સિઝનની ઑફર્સ લાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અનુસાર તે ફેસ્ટિવલ ઓફર હેઠળ કાર લોન(Car Loan) ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલશે નહીં. SBIની વેબસાઈટ અનુસાર આ ઓફર 31 જાન્યુઆરી 2024 સુધી માન્ય રહેશે.
SBI અનુસાર તે ઓટો લોન પર એક વર્ષનો MCLR લાગુ કરે છે જે 8.55% છે. SBI કાર લોન પર 8.80% થી 9.70% ની વચ્ચે વ્યાજદર વસૂલે છે અને આ દર IC સ્કોર, ક્રેડિટ, CIBIL સ્કોરના આધારે બદલાઈ શકે છે. રકમ રીલીઝ કરતી વખતે લાગુ કરવામાં આવેલ નિશ્ચિત વ્યાજ દર સમગ્ર લોનની મુદત માટે સમાન રહેશે. જો કે, જો કાર લોનની મુદત 5 વર્ષથી વધુ હોય તો વ્યાજ દર વધારે હોઈ શકે છે.
આ પણ વાંચો : How to Identify Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો
કાર લોનમાં ફ્લેક્સી પેમેન્ટ વિકલ્પ મળશે ફ્લેક્સી પે વિકલ્પ હેઠળ લોન ધારકો નીચે આપેલા બે વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે.
આ પણ વાંચો : Online gaming : ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ