CLOSING BELL: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું

|

Dec 18, 2020 | 4:42 PM

આજે શેરબજાર ઉતર-ચઢાવના અંતે રેકોર્ડ સ્તરે બંધ થયુ હતું. નિફ્ટી અને સેન્સેક્સ આજે રેકોર્ડ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા છે.

CLOSING  BELL: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું

Follow us on

આજે શેરબજાર ઉતર-ચઢાવના અંતે રેકોર્ડ સ્તરે બંધ થયુ હતું. નિફ્ટી અને સેન્સેક્સ આજે રેકોર્ડ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા છે. આજે કારોબાર સમાપ્ત થયો, ત્યારે સેન્સેક્સ 70 અંકની વૃદ્ધિ સાથે 46,960.69 ઉપર હતો. સેન્સેક્સમાં આજે 0.15 ટકાની વૃદ્ધિ દર્જ થઈ છે. નિફટી 19 અંકની વૃદ્ધિ બાદ 13,760.55 ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં ઈન્ડેક્સમાં 0.14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

The Sensex recovered 330 points and the Nifty recovered 100 points by the end of trading.

ભારતીય શેરબજારના બંને સૂચકઆંકની આજના કારોબાર દરમ્યાનની અને છેલ્લી સ્થિતિ આ મુજબ રહી હતી

Sensex     46,960.69    +70.35 (0.15%)
Open       47,026.02
High       47,026.02
Low        46,630.31

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Nifty     13,760.55       +19.85 (0.14%)
Open    13,764.40
High     13,772.85
Low      13,658.60

 

આ પણ વાંચો: હવે બોલો, નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ માટે પોસ્ટર પકડીને ઉભા રાખશો?

 

આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.4 ટકાના ઘટાડા સાથે  બંધ થયા છે. જ્યારે આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો દર્જ થયો છે. આજે કારોબારની શરૂઆત નરમાશ સાથે થઈ હતી. બંને ભારતીય સૂચકાંકો ઘટાડા સાથે શરૂઆતી સત્રમાં કારોબાર કરી રહ્યા હતા. જોકે કારોબાર પૂર્ણ થતાં સુધી સેન્સક્સમાં 330 અને નિફ્ટીની 100 પોઈન્ટની રિક્વરી થઈ હતી.

Next Article