Global Market : ભારતીય શેરબજારો આજે મંગળવારે તેજી સાથે ખુલી શકે છે. બજારમાં આ તેજીનું કારણ સારા વૈશ્વિક સંકેતો છે. વિશ્વભરના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં હોંગકોંગના હેંગસેંગ સહિત જાપાનના નિક્કી અને કોરિયા કોસ્પી 1 ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. SGX Nifty 50 અંક ઉપર છે જે 57122 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. તેવી જ રીતે અમેરિકન વાયદા બજારોમાં અડધા ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ઈન્ટ્રાડેમાં મજબૂત એક્શન જોવા મળી શકે છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા વિશ્વ બેંકે કહ્યું કે છેલ્લા એક દાયકામાં વૈશ્વિક અર્થતંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ આર્થિક પ્રગતિ અદૃશ્ય થઈ રહી છે. વિશ્વ બેંકે તેના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ મર્યાદા 2030 સુધીમાં ત્રણ દાયકાના નીચા સ્તરે જવાની આરે છે. અને જો વૈશ્વિક નાણાકીય કટોકટી અથવા મંદી આવે છે, તો આર્થિક વિકાસ દરમાં વધુ ઘટાડો થઈ શકે છે.
Indices | Last | High | Low | Chg% | Chg |
Nifty 50 | 16985.7 | 17091 | 16918.55 | +0.24% | 40.65 |
BSE Sensex | 57653.86 | 58019.55 | 57415.02 | +0.22% | 126.76 |
Nifty Bank | 39431.3 | 39695.2 | 39273.75 | +0.09% | 35.95 |
India VIX | 15.445 | 16.0925 | 15.0975 | +1.35% | 0.205 |
Dow Jones | 32432.08 | 32564 | 32276.72 | +0.60% | 194.55 |
S&P 500 | 3977.53 | 4003.83 | 3970.49 | +0.16% | 6.54 |
Nasdaq | 11768.84 | 11903.21 | 11739.05 | -0.47% | -55.12 |
Small Cap 2000 | 1753.67 | 1762.65 | 1742.06 | +1.08% | 18.75 |
S&P 500 VIX | 20.6 | 22.93 | 20.57 | -5.24% | -1.14 |
S&P/TSX | 19624.74 | 19638.63 | 19511.18 | +0.63% | 123.25 |
TR Canada 50 | 322.57 | 322.66 | 318.81 | +0.24% | 0.78 |
Bovespa | 99670 | 99997 | 98833 | +0.85% | 841 |
S&P/BMV IPC | 52851.42 | 53080.54 | 52740.78 | +0.15% | 80.3 |
DAX | 15127.68 | 15185.35 | 15020.07 | +1.14% | 170.45 |
FTSE 100 | 7471.77 | 7491.74 | 7405.45 | +0.90% | 66.32 |
CAC 40 | 7078.27 | 7119.59 | 7039.09 | +0.90% | 63.17 |
Euro Stoxx 50 | 4164.62 | 4187.15 | 4133.8 | +0.82% | 34 |
AEX | 735.91 | 740.05 | 733.53 | +0.56% | 4.1 |
IBEX 35 | 8906.1 | 8935.7 | 8839.8 | +1.29% | 113.6 |
FTSE MIB | 26206.67 | 26349.22 | 25997.99 | +1.21% | 314.49 |
SMI | 10786.22 | 10817.72 | 10722.97 | +1.43% | 152.18 |
PSI | 5782.39 | 5790.71 | 5737.05 | +0.85% | 48.55 |
BEL 20 | 3663.33 | 3684.57 | 3643.25 | +1.02% | 36.89 |
ATX | 3052.28 | 3085.24 | 3016.76 | +0.92% | 27.7 |
OMXS30 | 2111.77 | 2129.54 | 2100.43 | +1.15% | 23.96 |
OMXC20 | 1976.34 | 1980.68 | 1962.74 | +1.33% | 25.89 |
MOEX | 2440.68 | 2440.68 | 2400.84 | +2.06% | 49.15 |
RTSI | 1001.94 | 1002.29 | 983.86 | +2.47% | 24.19 |
WIG20 | 1686.96 | 1695.07 | 1665.93 | +1.00% | 16.78 |
Budapest SE | 42096.72 | 42430.45 | 41817.77 | +0.66% | 277.8 |
BIST 100 | 4997.8 | 5074.03 | 4997.8 | -0.68% | -34.18 |
TA 35 | 1775.46 | 1784.11 | 1756.92 | +1.99% | 34.59 |
Tadawul All Share | 10463.61 | 10533.96 | 10440.12 | +0.04% | 4.25 |
Nikkei 225 | 27500 | 27596.5 | 27482.5 | +0.08% | 23.13 |
S&P/ASX 200 | 7040.3 | 7047.4 | 6962 | +1.12% | 78.3 |
DJ New Zealand | 316.53 | 317.56 | 315 | +0.37% | 1.17 |
Shanghai | 3254.19 | 3261.68 | 3253.53 | +0.09% | 2.79 |
SZSE Component | 11647.94 | 11659 | 11558.38 | +0.00% | 0 |
China A50 | 13069.08 | 13092.8 | 13035.63 | +0.21% | 27.62 |
DJ Shanghai | 464.37 | 465.48 | 464.09 | +0.06% | 0.28 |
Hang Seng | 19626 | 19797 | 19606.5 | +0.30% | 58.31 |
Taiwan Weighted | 15773.7 | 15846.54 | 15771.15 | -0.36% | -56.61 |
SET | 1593.37 | 1595.86 | 1586.01 | +0.10% | 1.52 |
KOSPI | 2421.76 | 2427.88 | 2415.34 | +0.52% | 12.54 |
IDX Composite | 6708.93 | 6772.6 | 6704.75 | -0.79% | -53.32 |
PSEi Composite | 6616.92 | 6617.61 | 6607.36 | +0.33% | 21.89 |
Karachi 100 | 40000.37 | 40066.73 | 39845.06 | +0.15% | 58.32 |
HNX 30 | 367.43 | 368.74 | 362.92 | +0.87% | 3.18 |
CSE All-Share | 9285.21 | 9437.43 | 9268.91 | -1.42% | -134.14 |
આ પણ વાંચો : Adani: મુન્દ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરી હેન્ડલ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:30 am, Tue, 28 March 23