Global Market : વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત, SGX NIFTYનો લાલ નિશાનમાં કારોબાર

|

Mar 02, 2023 | 7:40 AM

Global Market : વૈશ્વિક બજારમાંથી આજે ભારતીય શેરબજાર તરફ મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. SGX નિફ્ટીએ નબળી શરૂઆત કરી છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ અડધા ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

Global Market : વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત, SGX NIFTYનો લાલ નિશાનમાં કારોબાર

Follow us on

Global Market : વૈશ્વિક બજારમાંથી આજે ભારતીય શેરબજાર તરફ મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. SGX નિફ્ટીએ નબળી શરૂઆત કરી છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ અડધા ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, યુએસ માર્કેટમાં ડાઉએ નજીવો વધારો દર્શાવ્યો હતો, જ્યારે નાસ્ડેક લાલ નિશાનમાં બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ પણ 104 થી આગળ છે. 1 માર્ચે એલપીજીના ભાવમાં વધારો કરાયો છે. આ પહેલા 1 માર્ચે એટલે કે ગઈકાલે 8 દિવસ બાદ માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 449 અને નિફ્ટી 147 પોઈન્ટ ચઢીને બંધ થયા છે.

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,450.90 17,467.75 17,345.25 0.85% 146.95
BSE Sensex 59,411.08 59,475.45 59,109.54 0.76% 448.96
Nifty Bank 40,698.15 40,725.35 40,341.95 1.07% 429.1
India VIX 12.995 12.995 12.995 0.00% 0
Dow Jones 32,661.84 32,746.15 32,500.71 0.02% 5.14
S&P 500 3,951.39 3,971.73 3,939.05 -0.47% -18.76
Nasdaq 11,379.48 11,479.00 11,349.87 -0.66% -76.06
Small Cap 2000 1,898.23 1,904.44 1,888.73 0.07% 1.24
S&P 500 VIX 20.58 21.32 20.22 -0.58% -0.12
S&P/TSX 20,259.78 20,318.91 20,200.90 0.19% 38.59
TR Canada 50 335.8 336.91 334.95 -0.33% -1.11
Bovespa 104,385 105,497 103,105 -0.52% -547
S&P/BMV IPC 53,473.46 53,717.14 52,658.56 1.36% 715.4
DAX 15,305.02 15,478.84 15,254.11 -0.39% -60.12
FTSE 100 7,914.93 7,950.69 7,874.34 0.49% 38.65
CAC 40 7,234.25 7,327.29 7,219.40 -0.46% -33.68
Euro Stoxx 50 4,215.75 4,276.06 4,206.32 -0.53% -22.63
AEX 749.38 759.04 748.53 -0.47% -3.55
IBEX 35 9,322.90 9,453.80 9,307.40 -0.76% -71.7
FTSE MIB 27,315.08 27,704.80 27,275.43 -0.59% -163.29
SMI 11,056.08 11,141.12 11,040.23 -0.38% -42.27
PSI 5,969.73 6,067.70 5,963.37 -1.44% -87.47
BEL 20 3,879.87 3,910.31 3,874.97 -0.57% -22.34
ATX 3,504.74 3,553.36 3,496.52 -1.19% -42.37
OMXS30 2,214.68 2,243.98 2,210.49 -0.54% -12.07
OMXC20 1,939.14 1,947.68 1,929.98 0.34% 6.64
MOEX 2,279.65 2,287.48 2,255.45 1.18% 26.49
RTSI 955.81 958.53 944.48 1.01% 9.58
WIG20 1,856.22 1,868.54 1,845.77 0.45% 8.28
Budapest SE 44,780.07 45,129.64 44,313.64 -0.36% -159.96
BIST 100 5,322.65 5,350.71 5,253.89 1.63% 85.32
TA 35 1,737.39 1,753.43 1,726.78 0.18% 3.05
Tadawul All Share 10,192.26 10,216.23 10,094.52 0.89% 89.56
Nikkei 225 27,456.50 27,615.50 27,399.00 -0.22% -60.03
S&P/ASX 200 7,246.20 7,282.40 7,242.20 -0.07% -5.4
DJ New Zealand 316.13 318 315.95 -0.58% -1.85
Shanghai 3,314.08 3,315.63 3,306.46 0.05% 1.73
SZSE Component 11,914.32 11,931.10 11,751.36 0.00% 0
China A50 13,529.81 13,574.64 13,520.12 -0.32% -43.43
DJ Shanghai 476.83 476.85 475.58 0.06% 0.31
Hang Seng 20,407.50 20,462.00 20,313.00 -1.03% -212.21
Taiwan Weighted 15,575.74 15,610.83 15,548.13 -0.15% -22.75
SET 1,619.98 1,628.92 1,619.72 -0.15% -2.37
KOSPI 2,418.19 2,440.59 2,411.85 0.22% 5.34
IDX Composite 6,844.94 6,889.51 6,833.19 0.02% 1.7
PSEi Composite 6,636.32 6,636.32 6,628.35 0.44% 29.19
Karachi 100 40,412.77 40,539.87 40,029.72 -0.24% -97.6
HNX 30 363.8 363.8 350.5 2.68% 9.48
CSE All-Share 9,222.68 9,273.06 9,182.92 0.37% 34.2

વૈશ્વિક બજારની સ્થિતિ

  • ડાઉ 250 પોઈન્ટની રેન્જમાં રહી ફ્લેટ બંધ રહ્યો હતો
  • NASDAQ 0.7% લપસ્યો, S&P 500 0.5% નીચે બંધ
  • બજાર પર વધતી બોન્ડ યીલ્ડની નકારાત્મક અસર
  • નવેમ્બર પછી પ્રથમ વખત 10-વર્ષના બોન્ડ યીલ્ડ 4%ને પાર
  • યુએસ FED સભ્ય નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે તેઓ આગામી મીટિંગમાં 0.25-0.50% ના વધારાની અપેક્ષા રાખે છે.
  • આજે સાપ્તાહિક બેરોજગારીના આંકડા આવશે

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • GLOD $1850 ની નજીક 1-અઠવાડિયાના ઉચ્ચ સ્તરે
  • સિલ્વર ફ્લેટ $21
  • CRUDE OIL $84 ની ઉપર 2-સપ્તાહની ઊંચી સપાટીને પાર કરી
  • LME કોપર 4 દિવસમાં $450 વધીને $9100ને પાર કરે છે

છેલ્લાં સત્રનો કારોબાર

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

બુધવારનો દિવસ શેરબજાર માટે ઉજ્જવળ વળતર આપનારો સાબિત થયો હતો. બેંક, IT શેર, સેન્સેક્સ અને નિફ્ટીને કારણે જબરદસ્ત ફાયદો થયો અને શેરબજાર મજબૂત ઉછાળા સાથે બંધ થવામાં સફળ થયું હતું.BSEનો સેન્સેક્સ 448.96 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના વધારા સાથે 59,411.08 પર બંધ થવામાં સફળ રહ્યો જયારે  એનએસઈનો નિફ્ટી 146.95 પોઈન્ટ અથવા 0.85 ટકા વધીને 17,450.90 પર બંધ થયો હતો.

Published On - 7:37 am, Thu, 2 March 23

Next Article