Global Market : ભારતીય શેરબજારો આજે બુધવારે નબળાઈ સાથે ખુલી શકે છે કારણ કે વિશ્વભરના શેરબજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. ઈન્ડેક્સ 17750 ની નીચે સરકી ગયો છે. જાપાનનો નિક્કી પણ નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અગાઉ યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી 1.5% ઘટીને બંધ થયા હતા. બીજી તરફ માઇક્રોસોફ્ટ અને આલ્ફાબેટના સારા પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદીએ ટેકો આપ્યો હતો. કોસ્પીમાં થોડો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ગઈકાલે એટલે કે મંગળવારે 74 પોઈન્ટના વધારા સાથે 60,130 પર બંધ થયો હતો.
Indices | Last | Chg% | Chg |
Nifty 50 | 17,769.25 | 0.15% | 25.85 |
BSE Sensex | 60,130.71 | 0.12% | 74.61 |
Nifty Bank | 42,678.50 | 0.10% | 42.75 |
India VIX | 11.52 | -1.26% | -0.1475 |
Dow Jones | 33,530.83 | -1.02% | -344.57 |
S&P 500 | 4,071.63 | -1.58% | -65.41 |
Nasdaq | 11,799.16 | -1.98% | -238.05 |
Small Cap 2000 | 1,745.95 | -2.40% | -42.92 |
S&P 500 VIX | 18.76 | 11.07% | 1.87 |
S&P/TSX | 20,439.87 | -1.15% | -236.87 |
TR Canada 50 | 342.65 | -0.14% | -0.49 |
Bovespa | 103,220 | -0.70% | -726 |
S&P/BMV IPC | 54,371.09 | -0.63% | -342.61 |
DAX | 15,872.13 | 0.05% | 8.18 |
FTSE 100 | 7,891.13 | -0.27% | -21.07 |
CAC 40 | 7,531.61 | -0.56% | -42.25 |
Euro Stoxx 50 | 4,377.85 | -0.54% | -23.95 |
AEX | 755.45 | -0.92% | -7.04 |
IBEX 35 | 9,290.30 | -1.23% | -116.1 |
FTSE MIB | 27,253.48 | -1.03% | -283.59 |
SMI | 11,513.12 | 0.40% | 45.92 |
PSI | 6,190.67 | -0.13% | -7.94 |
BEL 20 | 3,825.77 | -0.18% | -6.82 |
ATX | 3,234.72 | -0.75% | -24.44 |
OMXS30 | 2,249.20 | -0.47% | -10.62 |
OMXC20 | 2,092.31 | -0.38% | -7.91 |
MOEX | 2,626.86 | -0.33% | -8.57 |
RTSI | 1,013.87 | -0.69% | -7.01 |
WIG20 | 1,890.69 | -1.04% | -19.83 |
Budapest SE | 43,666.91 | -0.98% | -433.96 |
BIST 100 | 4,891.01 | -2.62% | -131.78 |
TA 35 | 1,742.65 | 1.12% | 19.31 |
Tadawul All Share | 11,265.11 | 0.91% | 101.54 |
Nikkei 225 | 28,518.50 | -0.35% | -101.57 |
S&P/ASX 200 | 7,319.50 | -0.03% | -2.5 |
DJ New Zealand | 325.18 | -0.48% | -1.56 |
Shanghai | 3,266.72 | 0.06% | 1.85 |
SZSE Component | 11,149.01 | 0.00% | 0 |
China A50 | 12,910.20 | -0.38% | -49.02 |
DJ Shanghai | 460.89 | 0.06% | 0.26 |
Hang Seng | 19,644.00 | 0.13% | 26.12 |
Taiwan Weighted | 15,329.14 | -0.27% | -41.59 |
SET | 1,540.20 | -1.13% | -17.67 |
KOSPI | 2,495.92 | 0.28% | 6.9 |
IDX Composite | 6,821.81 | 0.50% | 34.22 |
PSEi Composite | 6,584.86 | -0.13% | -8.53 |
Karachi 100 | 41,007.82 | 0.00% | 0 |
HNX 30 | 368.33 | -0.21% | -0.76 |
CSE All-Share | 9,187.29 | -0.79% | -73.12 |
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:22 am, Wed, 26 April 23