2 / 5
VST ઈન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું છે કે 10 શેરની કિંમતનો એક શેર ફ્રિ માં આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 6 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને બોનસ શેરનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, બોનસ શેરનો લાભ લેવા માટે રોકાણકારોએ રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા શેર ખરીદવા પડશે.