STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર પછડાયા? જાણો અહેવાલમાં

|

Feb 03, 2021 | 4:45 PM

આજે શેરબજાર (STOCK MARKET)માં પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી.

STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર પછડાયા? જાણો અહેવાલમાં

Follow us on

આજે શેરબજાર (STOCK MARKET)માં પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું. સતત ત્રીજા દિવસની તેજી બાદ આજે બજારે સર્વોચ્ચ સપાટીનું નવું રેકોર્ડ સ્તર દર્જ કર્યું છે.

 

આજના બજારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી
>> સ્ટોક માર્કેટમાં 3,141 શેરોનો વેપાર થયો હતો.
>> 1,783 શેર વધ્યા અને 1,202 ઘટ્યા છે.
>> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ 198.47 લાખ કરોડ થઈ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આજના કારોબાર દરમ્યાન ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા: ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ડિવિઝ લેબ, કોલ ઈન્ડિયા, ડૉ.રેડ્ડીઝ અને સિપ્લા
ઘટયા: શ્રી સિમેન્ટ, યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતી સુઝુકી, ગ્રાસિમ અને આઈટીસી

 

મિડકેપ શેર
વધ્યા: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, એલએન્ડટી ઈન્ફોટેક અને આરબીએલ બેન્ક
ઘટ્યા: ફ્યુચર રિટેલ, ભારત ફોર્જ, એસીસી, ન્યુ ઈન્ડિયા એસ્યોર અને રેમ્કો સિમેન્ટ્સ

 

સ્મૉલકેપ શેર

વધ્યા: શ્રીરામ સીટી, બજાજ કંઝ્યુમર, એનસીસી, એચએસઆઈએલ અને એચજી ઈન્ફ્રા
ઘટયા: એશિયન ગ્રેનિટો, ઈપીએલ, એસો.આલ્કોહોલ, મંગલમ સિમેન્ટ અને ફ્યુચર લાઈફ

 

આ પણ વાંચો: STOCK MARKET : સતત ત્રીજા દિવસે બજારમાં તેજી, SENSEX 458 અંક વધીને 50,255 પર બંધ થયો

Next Article