Stock Update : શેરબજારમાં આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા, જાણો અહેવાલમાં

|

Dec 18, 2020 | 6:05 PM

ભારતીય શેરબજાર શરૂઆતી ઘટાડા બાદ રિકવરી મેળવવામાં સફળ રહ્યું હતું. દિવસના અંતે બંને ઇન્ડેક્સ વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. આજે સવારે સેન્સેક્સ 136.02 પોઇન્ટ વધીને 47,026.02 પર અને નિફ્ટી 24.40 પોઇન્ટ વધીને 13,764.40 પર ખુલ્યા બાદ બંને ઇન્ડેક્સમાં કડાકો બોલ્યો હતો જે બાદમાં રિકવર થયો હતો. દિવસના અંતે સેન્સેક્સ ૭૦ અને નિફટી ૧૯ અંક ઉપર […]

Stock Update : શેરબજારમાં આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા, જાણો અહેવાલમાં
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર શરૂઆતી ઘટાડા બાદ રિકવરી મેળવવામાં સફળ રહ્યું હતું. દિવસના અંતે બંને ઇન્ડેક્સ વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. આજે સવારે સેન્સેક્સ 136.02 પોઇન્ટ વધીને 47,026.02 પર અને નિફ્ટી 24.40 પોઇન્ટ વધીને 13,764.40 પર ખુલ્યા બાદ બંને ઇન્ડેક્સમાં કડાકો બોલ્યો હતો જે બાદમાં રિકવર થયો હતો. દિવસના અંતે સેન્સેક્સ ૭૦ અને નિફટી ૧૯ અંક ઉપર રહ્યું હતું.

Dr. Reddy’s shares closed above 3%.

સ્ટોક્સ અપડેટ ઉપર નજર કરીએ તો આજે નિફ્ટીમાં ડો. રેડ્ડીના શેર 3% ઉપર બંધ થયા છે. બજાજ ઓટો અને ઇન્ફોસિસના શેર 2% વધ્યા છે. બજારનું નકારાત્મક પાસું જોઈએતો ઈન્ડસઇન્ડ બેન્કના શેર 3% નીચે બંધ થયા છે. એચડીએફસી બેન્કના શેર પણ 2% ગગડ્યા છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 185.36 લાખ કરોડ નોંધાઈ છે.

IT and pharma stocks performed well in the market today

આઈટી અને ફાર્મા ક્ષેત્રના શેરોએ આજે બજારમાં સારું પ્રદર્શન કર્યું હતું . દિવસના અંતે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.59% અને ફાર્મા 1.27% સુધી વધીને બંધ થયા છે.નિફ્ટી બેન્ક 350 પોઇન્ટના ઘટાડો દર્જ કર્યો હતો. આજના કારોબારમાં 1,188 શેર ઘટ્યા જ્યારે 708 શેર વધીને બંધ થયા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Top gainers and top losers of NIFTY50 index

આજે NIFTY50 ઇન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

 

 

Next Article