STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

શેરબજાર(STOCK MARKET )માં તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે SENSEX પહેલીવાર 51,073.27 અને NIFTY એ 15,014.65 નું સર્વોચ્ચ સ્તર દર્જ કર્યું છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
| Edited By: | Updated on: Feb 05, 2021 | 11:19 AM

શેરબજાર(STOCK MARKET )માં તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે SENSEX પહેલીવાર 51,073.27 અને NIFTY એ 15,014.65 નું સર્વોચ્ચ સ્તર દર્જ કર્યું છે. આજે બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ દેખાઈ રહ્યો છે. જ્યારે આઈટી અને ઑટો શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઓએનજીસી અને એક્સિસ બેન્ક
ઘટયા : કોલ ઈન્ડિયા, એમએન્ડએમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રિડ, બજાજ ઑટો અને યુપીએલ

મિડકેપ શેર
વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક, અદાણી ટ્રાન્સફર અને અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ
ઘટ્યા : ઝિ એન્ટરટેનમેન્ટ, ટાટા પાવર, હનીવેલ ઑટોમોટિવ, ફ્યુચર રિટેલ અને એલએન્ડટી ઈન્ફોટેક

સ્મૉલકેપ શેર
વધ્યા : બજાજ ઈલેક્ટ્રિક, પીએનબી ગિફ્ટ્સ, ઈન્ડિયન બેન્ક, ઓન મોબાઈલ ગ્લોબલ અને પીએસપી પ્રોજેક્ટ્સ
ઘટ્યા : ઈન્ડોસ્ટાર કેપિટલ, મેંગ્લોર કેમિકલ્સ, સંધી ઈન્ડસ્ટ્રીઝ, એસએચઆઈએલ અને સોમાણી સિરામિક્સ