STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેના ઉપર કરો એક નજર

|

Feb 04, 2021 | 10:06 AM

બજેટ(BUDGET 2021) બાદ સતત તેજી સાથે આગળ વધનાર ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ છે.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેના ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

બજેટ(BUDGET 2021) બાદ સતત તેજી સાથે આગળ વધનાર ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ છે. શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, એશિયન પેંટ્સ અને વિપ્રો
વધ્યા : એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, ઓએનજીસી, હિંડાલ્કો, બજાજ ઑટો અને આઈઓસી

મિડકેપ શેર
ઘટ્યા : ફ્યુચર રિટેલ, ઈન્ડિયન હોટલ્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ
વધ્યા : પીએન્ડજી, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, જુબિલન્ટ ફુડ્ઝ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને એસજેવીએન

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્મૉલકેપ શેર
ઘટ્યા : ક્વિક હિલ ટેક, ફ્યુચર સપ્લાય, ફ્યુચર લાઈફ, ઉજ્જીવન સ્મૉલ અને એનઆર અગ્રવાલ
વધ્યા : પ્રિન્સ પાઈપ્સ, હિંદ કૉપર, બટરફ્લાય, અપોલો ટાયર્સ અને બજાજ ઈલેક્ટ્રિક

Next Article