Stock Update : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શેરબજાર ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત કરી હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ખોટમાં રહી શકે છે. આ પહેલા બુધવારે માર્કેટની સતત 3 દિવસની સ્પીડ પર બ્રેક લાગી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સની 30માંથી 13 કંપનીઓના શેર લીલા નિશાનમાં હતા. 17 કંપનીઓના શેર શરૂઆતના વેપારમાં ખોટમાં હતા.આજે અદાણી ગ્રૂપના શેરમાં બુધવારે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું જેના કારણે ગ્રૂપના 10 પૈકી 9 શેર તૂટ્યા હતા.
Company Name | Last Price | Change | % Loss |
Adani Enterpris | 2,409.40 | -66.2 | -2.67 |
Hindalco | 399 | -7.9 | -1.94 |
Tata Motors | 510.3 | -9.9 | -1.9 |
Tata Motors | 510.3 | -9.9 | -1.9 |
Tech Mahindra | 1,084.05 | -14.7 | -1.34 |
IndusInd Bank | 1,256.10 | -15.65 | -1.23 |
M&M | 1,260.50 | -15.2 | -1.19 |
HDFC | 2,645.40 | -26.35 | -0.99 |
TCS | 3,270.95 | -32.4 | -0.98 |
UPL | 676 | -6.25 | -0.92 |
Sun Pharma | 943.4 | -8.75 | -0.92 |
Titan Company | 2,686.00 | -21.25 | -0.78 |
Dr Reddys Labs | 4,484.45 | -34.8 | -0.77 |
Wipro | 396.75 | -2.95 | -0.74 |
Tata Steel | 104.45 | -0.75 | -0.71 |
Tata Steel | 104.45 | -0.75 | -0.71 |
HDFC Bank | 1,605.05 | -10.75 | -0.67 |
HCL Tech | 1,104.75 | -7.2 | -0.65 |
ICICI Bank | 934.55 | -6.1 | -0.65 |
Coal India | 239.45 | -1.55 | -0.64 |
SBI | 579.3 | -3.4 | -0.58 |
ONGC | 165.3 | -0.95 | -0.57 |
Infosys | 1,291.70 | -6.95 | -0.54 |
Axis Bank | 912.8 | -4.9 | -0.53 |
Reliance | 2,427.55 | -12.7 | -0.52 |
HUL | 2,601.55 | -13.4 | -0.51 |
Adani Ports | 714.85 | -3.4 | -0.47 |
UltraTechCement | 7,617.50 | -36.3 | -0.47 |
Bajaj Finance | 6,756.05 | -29.9 | -0.44 |
BPCL | 361.7 | -1.6 | -0.44 |
Bajaj Finserv | 1,420.75 | -5.7 | -0.4 |
Bajaj Finserv | 1,420.75 | -5.7 | -0.4 |
Hero Motocorp | 2,727.90 | -10.8 | -0.39 |
JSW Steel | 693.95 | -2.05 | -0.29 |
Maruti Suzuki | 9,249.00 | -21.75 | -0.23 |
Cipla | 936.55 | -1.45 | -0.15 |
Larsen | 2,182.00 | -3.15 | -0.14 |
NTPC | 174.8 | -0.15 | -0.09 |
SBI Life Insura | 1,174.40 | -0.95 | -0.08 |
Grasim | 1,700.05 | -0.3 | -0.02 |
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે યુએસ શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.77 ટકા નીચે હતો, જ્યારે S&P 500 0.73 ટકા નીચે હતો, જ્યારે ટેક-ફોકસ્ડ નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.61 ટકા નીચે હતો. આજના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર પરિણામ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.55 ટકા ઉપર છે, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.30 ટકા નીચે છે. હોંગકોંગનો હેંગસેંગ લગભગ 1.60 ટકાના નુકસાનમાં છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી મામૂલી અપટ્રેન્ડમાં કારોબાર કરી રહ્યો છે.
આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં સતત ત્રણ દિવસનો ઉછાળો સમાપ્ત થયો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 208.01 પોઈન્ટ્સ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 61,773.78 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 59.40 પોઈન્ટ અથવા 0.32 ટકાના ઘટાડા સાથે 18,288.60 પોઈન્ટ પર બંધ થયો હતો.અદાણીના 10 પૈકી 8 શેર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યા છે.
Company Name | CMP /Loss in Rs & (%) |
Volume | Value (Rs. Lakhs) |
Adani Wilmar | 445.15 | 2,062,530 | 9,578.39 |
-19.25 | |||
(-4.15%) | |||
Adani Transmission | 875.95 | 234,225 | 2,131.21 |
-33.95 | |||
(-3.73%) | |||
Deepak Nitrite | 2,063.00 | 186,249 | 3,979.02 |
-73.4 | |||
(-3.44%) | |||
Ashok Leyland | 145.65 | 1,002,850 | 1,507.28 |
-4.65 | |||
(-3.09%) | |||
Trident | 32.68 | 2,823,350 | 980.27 |
-2.04 | |||
(-5.88%) |
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો