
Share Market Today : આજે 24 ઓગસ્ટ 2023 ના રોજ ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં શરૂ થયા છે. GIFT NIFTY ફ્લેટ ખુલ્યા બાદ 19500 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.
જાપાનનું નિક્કી, કોરિયાનું કોસ્પી, ચીનનું શાંઘાઈ માર્કેટ પણ પોઝિટિવ છે. ગઈ કાલે અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી. આ પહેલા ભારતીય બજારો બુધવારે સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 213 પોઈન્ટના વધારા સાથે 65433 પર બંધ રહ્યો હતો.
ચંદ્રયાન-3 ની સફળતા સાથે ભારત ચંદ્રના પ્રમાણમાં મોટા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ પણ બન્યો છે. ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ પહેલા આ મિશન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંબંધિત કેટલાક શેરો રોકાણકારોની નજર હેઠળ હતા. ચંદ્રયાન-3 મિશનમાં યોગદાન આપનારા ઘણા શેરોના ભાવ પણ બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન તેમની 52-સપ્તાહની ટોચે પહોંચી ગયા હતા.આજે BHEL , HAL અને L&T સહિતના સ્ટોક્સ રોકાણકારોના ફોક્સમાં રહી શકે છે.
| Company | Price (Rs) | % Gain |
| Universal Autofoundr | 193.4 | 19.98 |
| Keynote Financial | 134.72 | 16.95 |
| Usha Martin Educatio | 4.87 | 14.32 |
| Vibrant Global Capit | 75.3 | 13.68 |
| Paras Defence | 813.85 | 13.41 |
| Olympia Inds. | 95.89 | 12.9 |
| One Global Service | 43.9 | 12.62 |
| Centum Electronics L | 1,842.25 | 11.94 |
| Auro Labs | 92.5 | 11.85 |
| Chandra Bhagat Pharm | 148.5 | 11.65 |
| Suryavanshi Spg | 24.11 | 11.05 |
| National Standard (I | 5,886.05 | 10.43 |
| Neil Industries | 12.24 | 9.97 |
| Jindal Photo | 370 | 9.96 |
| Systematix Corpo | 319.9 | 9.91 |
| Bombay Cycle | 800 | 9.54 |
| Nimbus Projects | 38.5 | 9.31 |
| Ganges Securities | 125.9 | 8.68 |
| Avantel Ltd. | 254.9 | 8.42 |
| MTAR Technologies | 2,397.45 | 7.96 |
| JMJ Fintech | 28.9 | 7.92 |
| GEE Ltd. | 91.35 | 7.79 |
| Subex Ltd. | 35.3 | 7.75 |
| Nilachal Refrctr | 43.79 | 7.72 |
| Wallfort Financi | 76.49 | 7.67 |
| Puravankara | 113.95 | 7.65 |
| K G Denim Ltd. | 30.98 | 7.64 |
| Sandhar Technologies | 405.15 | 7.55 |
| Cindrella Hotels | 51 | 7.37 |
| Piccadily Sugar | 21.49 | 7.34 |
| Centenial Surgic | 84.8 | 7.21 |
| Refnol Resins & | 87.9 | 7.14 |
| Rainbow Foundati | 10.99 | 7.12 |
| Cospower Engineering | 305 | 7.07 |
| Axtel Industries | 439.9 | 7.06 |
| Cressanda Solutions | 25.48 | 6.83 |
| Emami Realty | 80.65 | 6.67 |
| Sonal Mercantile | 77 | 6.13 |
| Kellton Tech Solutio | 84.5 | 6.08 |
| Amco India | 57.98 | 6.07 |
| Ravileela Granites | 31.99 | 6.03 |
| Incredible Industrie | 30.03 | 5.89 |
| Piccadily Agro I | 109.2 | 5.85 |
| Prakash Indus. | 111.09 | 5.81 |
| Chennai Meenakshi Mu | 30.18 | 5.75 |
| Punj. Communica | 36.89 | 5.73 |
| RattanIndia Power | 5.77 | 5.68 |
| AccelerateBS India | 234 | 5.64 |
| Zee Media Corp | 12.73 | 5.56 |
| Meera Industries | 44.5 | 5.5 |
| Vascon Engineers Ltd | 63.45 | 5.47 |
| GTN Textiles | 11.98 | 5.36 |
| Paramount Cosmet | 39 | 5.23 |
| Choksi Imaging | 51 | 5.13 |
| Indian Overseas | 33.28 | 5.12 |
Published On - 9:23 am, Thu, 24 August 23