Share Market Today : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, આ શેર્સ ઉપર રાખજો નજર

|

Sep 07, 2023 | 9:22 AM

Share Market Today :  વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત માટે ચિંતા નજરે પડતી હતી. આજે શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે . જોકે પ્રારંભિક ઘટાડો ખુબ ઓછો નજરે પડ્યો હતો.

Share Market Today : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, આ શેર્સ ઉપર રાખજો નજર

Follow us on

Share Market Today :  વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત માટે ચિંતા નજરે પડતી હતી. આજે શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે . જોકે પ્રારંભિક ઘટાડો ખુબ ઓછો નજરે પડ્યો હતો. સેન્સેક્સ 0.04% જયારે નિફટી 0.06% ના સામાન્ય નુકસાન સાથે ખુલ્યા હતા.

Stock Market Opening Bell (07 September, 2023)

  • SENSEX  : 65,854.25  −26.27 
  • NIFTY      : 19,598.65  −12.40 

આ પણ વાંચો : Jio Financial Services Share : અંબાણીની કંપનીનો સ્ટોક NSEના તમામ સૂચકાંકોની બહાર થશે, 7 સપ્ટેમ્બરથી નિર્ણય લાગુ થશે

બોનસ શેર

JTL ઇન્ડસ્ટ્રીઝના શેર આજે ગુરુવારે રોકાણકારોના રડાર પર હશે કારણ કે સ્ટોક આજે એક્સ-બોનસ ટ્રેડ કરશે. છેલ્લા એક વર્ષના ગાળામાં JTL ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 114%થી વધુનો ઉછાળો આવ્યો છે જેનાથી રોકાણકારોના નાણાં બમણા થયા છે.જેટીએલ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 1:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા હતા અને બોનસ શેર જારી કરવાની નિયત રેકોર્ડ તારીખ 7 સપ્ટેમ્બરે જાહેર કરી હતી.

ભારતીય શેરબજારે 2023માં જે મલ્ટિબેગર શેરો આપ્યાં છે તેમાંથી એક Gensol Engineering Ltd શેર છે. YTD સમયમાં આ મલ્ટિબેગર સ્ટોક લગભગ ₹1013 થી વધીને ₹2026 થઈ ગયો છે. વર્ષ 2023માં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા છે. જોકે, આ Gensol Engineering Ltd ના શેરધારકો માટે કમાણીનો અંત નથી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે, લાયક શેરધારકોને બોનસ શેરની રેકોર્ડ તારીખે તેમની પાસેના દરેક એક સ્ટોક માટે બે બોનસ શેર આપવામાં આવશે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

NIFTY SECTORAL INDICES

INDEX CURRENT %CHNG OPEN HIGH LOW PREV. CLOSE
NIFTY 50 19579.15 -0.16 19598.65 19621.1 19571.95 19611.05
NIFTY NEXT 50 45609.5 0.22 45569.35 45625.7 45508.15 45508.15
NIFTY 100 19558.15 -0.1 19572.1 19590.65 19549.75 19578.25
NIFTY 200 10498.15 -0.03 10501.2 10509 10489.15 10500.85
NIFTY 500 17290.65 0.04 17292.35 17303.45 17273.65 17284.6
NIFTY MIDCAP 50 11503.55 0.3 11487.6 11505.45 11463.25 11469.65
NIFTY MIDCAP 100 40445.8 0.4 40362.8 40455.25 40284.1 40284.1
NIFTY SMALLCAP 100 12738.65 0.5 12722.05 12749.3 12674.9 12674.9
INDIA VIX 10.64 -0.39 10.68 10.79 9.8 10.68
NIFTY MIDCAP 150 15161.45 0.38 15135.25 15165.25 15104.05 15104.05
NIFTY SMALLCAP 50 5856.05 0.53 5846.3 5860 5825.45 5825.45
NIFTY SMALLCAP 250 12288.05 0.53 12268 12295.5 12223.3 12223.3
NIFTY MIDSMALLCAP 400 14147.3 0.43 14123.3 14151.9 14086.4 14086.4
NIFTY500 MULTICAP 50:25:25 11834.9 0.19 11828.4 11837.45 11812.15 11812.15
NIFTY LARGEMIDCAP 250 11881.7 0.15 11874.85 11883.6 11860.15 11863.7
NIFTY MIDCAP SELECT 9085.7 0.19 9079.15 9087.45 9060.5 9068.25
NIFTY TOTAL MARKET 9704.05 0.06 9704.1 9710.25 9694.05 9698.65
NIFTY MICROCAP 250 16326.35 0.65 16284 16333 16220.3 16220.3
NIFTY BANK 44409.55 44418.05 44486 44354.7 44409.1
NIFTY AUTO 15912.5 -0.05 15918.6 15951.1 15905.45 15921.25
NIFTY FINANCIAL SERVICES 19753.15 -0.03 19764.35 19793.4 19738.15 19759
NIFTY FINANCIAL SERVICES 25/50 20264.65 0.18 20252.1 20268.85 20231.85 20227.85
NIFTY FMCG 51991.2 -0.14 52040.3 52110.6 51946.4 52064.85
NIFTY IT 32213.4 -0.31 32264.5 32312.3 32201.8 32312.3
NIFTY MEDIA 2421.6 0.4 2423.05 2426.85 2411.9 2411.9
NIFTY METAL 6950.2 -0.48 6972.3 6983.7 6941.8 6983.7
NIFTY PHARMA 15391.1 0.23 15372.75 15405.4 15342.5 15355.3
NIFTY PSU BANK 4666.15 0.65 4636.1 4666.5 4636 4636.15
NIFTY PRIVATE BANK 23115.75 -0.02 23135.8 23159.85 23082.7 23120.7
NIFTY REALTY 574.15 0.61 570.9 574.7 570.15 570.65
NIFTY HEALTHCARE INDEX 9706.6 0.21 9690.65 9715.7 9676.15 9686
NIFTY CONSUMER DURABLES 29021.35 -0.01 29072.35 29112.85 29005.4 29025.65
NIFTY OIL & GAS 8021.75 0.28 8023.8 8026.05 7999.1 7999.1
NIFTY DIVIDEND OPPORTUNITIES 50 4542.5 -0.02 4545.85 4548.45 4535.35 4543.35
NIFTY GROWTH SECTORS 15 9862.55 -0.21 9875.45 9894.1 9858.55 9882.95
NIFTY100 QUALITY 30 4426.05 -0.04 4428 4432.2 4422.35 4427.75
NIFTY50 VALUE 20 10304 -0.2 10320.4 10330.95 10297.9 10325.1
NIFTY50 TR 2X LEVERAGE 14050.1 -0.34 14078.05 14092.35 14041 14098.4
NIFTY50 PR 2X LEVERAGE 9888.45 -0.34 9908.15 9918.2 9882.05 9922.45
NIFTY50 TR 1X INVERSE 201.2 0.17 201 201.3 200.9 200.85
NIFTY50 PR 1X INVERSE 239.6 0.19 239.35 239.7 239.25 239.15
NIFTY50 DIVIDEND POINTS 148.23 148.23 148.23 148.23 148.23
NIFTY ALPHA 50 35874.05 0.54 35772.1 35895.25 35734.35 35680.75
NIFTY50 EQUAL WEIGHT 23262 -0.15 23290.6 23309.95 23241.9 23297.85
NIFTY100 EQUAL WEIGHT 23161.35 0.05 23164.9 23172 23125.7 23149.05
NIFTY100 LOW VOLATILITY 30 15066 -0.06 15077.2 15088.1 15051.55 15074.85
NIFTY200 QUALITY 30 16291.1 -0.01 16293.25 16305.5 16267.75 16292.9
NIFTY ALPHA LOW-VOLATILITY 30 19551.85 0.06 19545.7 19558.7 19521.45 19540.2
NIFTY200 MOMENTUM 30 22710.2 0.41 22659.25 22710.4 22629.9 22617.65
NIFTY MIDCAP150 QUALITY 50 19329.6 0.16 19322.3 19342.15 19300 19298.9
NIFTY COMMODITIES 6478.75 -0.13 6490.8 6491.45 6465.5 6486.9
NIFTY INDIA CONSUMPTION 8434.75 -0.16 8441.7 8452.65 8432.1 8448.3
NIFTY CPSE 3696.75 0.07 3706.95 3708.25 3683.25 3694.25
NIFTY ENERGY 26807.85 -0.04 26856.45 26858 26723 26819.9
NIFTY INFRASTRUCTURE 6111.05 0.04 6110.15 6114.2 6099.75 6108.4
NIFTY100 LIQUID 15 5189.35 -0.1 5190.65 5197.2 5185.45 5194.6
NIFTY MIDCAP LIQUID 15 9548.6 0.13 9540.7 9549.05 9520.75 9536.4
NIFTY MNC 22296.05 -0.05 22312.1 22342.8 22289.5 22307.1
NIFTY PSE 5749.1 0.35 5745.4 5750.15 5719.45 5728.9
NIFTY SERVICES SECTOR 25154.55 -0.12 25181.45 25208.6 25139.9 25184.5
NIFTY100 ESG SECTOR LEADERS 3173.15 -0.15 3175.8 3179 3172.15 3177.8
NIFTY INDIA DIGITAL 6513.05 0.09 6512.7 6518.1 6500.45 6506.9
NIFTY100 ESG 3720.6 -0.08 3723.1 3726.25 3719.35 3723.5
NIFTY INDIA MANUFACTURING 9908.7 0.04 9908.8 9917.25 9895.9 9904.85
NIFTY 8-13 YR G-SEC 2468.62 0.12 2466.03 2468.62 2465.05 2465.55
NIFTY 10 YR BENCHMARK G-SEC 2186.28 0.14 2183.53 2186.5 2182.59 2183.11
NIFTY 10 YR BENCHMARK G-SEC (CLEAN PRICE) 871.14 0.12 870.04 871.23 869.66 870.04
NIFTY 4-8 YR G-SEC INDEX 2676.76 0.04 2676.03 2676.76 2675.76 2675.52
NIFTY 11-15 YR G-SEC INDEX 2704.2 0.05 2703.24 2704.2 2702.8 2702.7
NIFTY 15 YR AND ABOVE G-SEC INDEX 2959.28 0.01 2959.28 2959.28 2959.28 2958.69
NIFTY COMPOSITE G-SEC INDEX 2545.28 0.08 2543.7 2545.28 2543.13 2543.2

 

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 9:18 am, Thu, 7 September 23

Next Article