Share Market Opening Bell : શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, આ શેર્સ 5% કરતાં વધુ ઉછળ્યા

|

Sep 28, 2023 | 9:39 AM

Share Market Opening Bell : ગુરુવારે ભારતીય શેરબજાર(Indian Share Market) સકારાત્મક ખુલ્યું હતું. મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં સારી  ખરીદી નોંધાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 66,400ને પાર કરી ગયો હતો. આ જ નિફ્ટી પણ ઈન્ટ્રાડેમાં 19,766ના સ્તરને સ્પર્શ્યો હતો.

Share Market Opening Bell : શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, આ શેર્સ 5% કરતાં વધુ ઉછળ્યા

Follow us on

Share Market Opening Bell : ગુરુવારે ભારતીય શેરબજાર(Indian Share Market) સકારાત્મક ખુલ્યું હતું. જોકે બાદમાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં સારી  ખરીદી નોંધાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 66,400ને પાર કરી ગયો હતો. આ જ નિફ્ટી પણ ઈન્ટ્રાડેમાં 19,766ના સ્તરને સ્પર્શ્યો હતો.

શેર બજારની તેજીના કારણે મેટલ અને સરકારી બેંકિંગ શેરોમાં મહત્તમ ખરીદી નોંધાઈ રહી છે. નિફ્ટી એલ એન્ડ ટી શેર 1.25 ટકાના વધારા સાથે ટોપ ગેનર છે. જ્યારે ટેક મહિન્દ્રાનો શેર ટોપ લૂઝર છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 173 પોઈન્ટના વધારા સાથે 66,118 પર બંધ થયો હતો.

આજે ગુરુવારે શેરબજારનો ટ્રેડિંગની જોરદાર શરૂઆત થઇ છે. BSE સેન્સેક્સ 139 પોઈન્ટ ઉછળીને સવારે 66,257 ના સ્તરે જ્યારે નિફ્ટી 33 પોઈન્ટ વધીને 19749 ના સ્તરે ખુલ્યો હતો. જો આપણે શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગમાં સૂચકાંકો વિશે વાત કરીએ તો નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

NIFTY SECTORAL INDICES – 28-Sep-2023 09:28:31 am

INDEX CURRENT %CHNG OPEN HIGH LOW PREV. CLOSE
NIFTY 50 19733.8 0.09 19761.8 19766.65 19724.25 19716.45
NIFTY NEXT 50 45203.1 -0.04 45286.2 45311.85 45202.35 45222.6
NIFTY 100 19668.75 0.07 19698.45 19703.35 19661.2 19654.95
NIFTY 200 10558.25 0.08 10573.35 10575.75 10554.7 10549.85
NIFTY 500 17363.75 0.13 17384.05 17389.2 17358.4 17341.6
NIFTY MIDCAP 50 11649.35 -0.05 11674.8 11680.65 11648.25 11655
NIFTY MIDCAP 100 40693.3 0.13 40734.25 40766.75 40686 40640.8
NIFTY SMALLCAP 100 12756.3 0.64 12731.6 12762.7 12731.6 12675.5
INDIA VIX 11.79 1.79 11.59 11.81 9.4 11.59
NIFTY MIDCAP 150 15184.35 0.17 15196.5 15205.35 15181.75 15158.3
NIFTY SMALLCAP 50 5902.65 0.71 5885.7 5905.85 5885.7 5860.9
NIFTY SMALLCAP 250 12251.5 0.52 12238.8 12261 12235.85 12188.45
NIFTY MIDSMALLCAP 400 14146.55 0.29 14148.9 14160.7 14142.3 14105.5
NIFTY500 MULTICAP 50:25:25 11861.95 0.22 11869.65 11875 11858.7 11836.4
NIFTY LARGEMIDCAP 250 11922.85 0.12 11936.45 11938.55 11920.15 11908.15
NIFTY MIDCAP SELECT 9192.85 0.04 9205.3 9211.75 9190.95 9189.2
NIFTY TOTAL MARKET 9742.2 0.15 9752.25 9755.25 9739.25 9727.75
NIFTY MICROCAP 250 16251.5 0.77 16201.35 16256.55 16200.15 16127.05
NIFTY BANK 44635.45 0.11 44700.35 44733.4 44618.3 44588.3
NIFTY AUTO 16308.8 0.16 16308.25 16327 16270.05 16283.4
NIFTY FINANCIAL SERVICES 19783.3 0.05 19808.4 19828.45 19777.2 19772.55
NIFTY FINANCIAL SERVICES 25/50 20515.4 -0.05 20545.85 20568.3 20514.2 20525.65
NIFTY FMCG 52184.65 -0.28 52381.8 52393.15 52158.6 52329.5
NIFTY IT 32522.35 -0.22 32616.05 32623.35 32508.4 32594.65
NIFTY MEDIA 2246.35 -0.43 2262.45 2263.75 2245.35 2256.15
NIFTY METAL 6830.3 0.78 6791.35 6833.75 6788.5 6777.3
NIFTY PHARMA 15178.3 0.12 15195.7 15217.65 15166.35 15159.8
NIFTY PSU BANK 5256.75 0.45 5244.9 5272.15 5241.15 5233.05
NIFTY PRIVATE BANK 23173.6 0.17 23201.25 23223.1 23164.5 23133.5
NIFTY REALTY 578.55 0.44 578.95 579.4 576.3 576
NIFTY HEALTHCARE INDEX 9578.8 0.11 9593.35 9609.65 9570.7 9568.05
NIFTY CONSUMER DURABLES 29220.75 0.08 29262.85 29309.05 29196.1 29198.15
NIFTY OIL & GAS 7903.3 0.32 7909.35 7909.35 7885.85 7878.1
NIFTY DIVIDEND OPPORTUNITIES 50 4626.7 4631.85 4634.2 4625.05 4626.7
NIFTY GROWTH SECTORS 15 9990.5 -0.19 10013.75 10017.65 9985.2 10009.3
NIFTY100 QUALITY 30 4430.8 -1.57 4445.45 4447.55 4429.2 4501.45
NIFTY50 VALUE 20 10477.15 -0.04 10491.85 10493.45 10471.2 10481.3
NIFTY50 TR 2X LEVERAGE 14210.7 0.15 14251.65 14257.95 14200.15 14189.1
NIFTY50 PR 2X LEVERAGE 10001.45 0.15 10030.3 10034.7 9994.05 9986.25
NIFTY50 TR 1X INVERSE 200.35 -0.07 200.05 200.45 200 200.5
NIFTY50 PR 1X INVERSE 238.55 -0.08 238.25 238.65 238.15 238.75
NIFTY50 DIVIDEND POINTS 148.23 148.23 148.23 148.23 148.23
NIFTY ALPHA 50 36174 -0.55 36115 36224.2 36098.55 36373.85
NIFTY50 EQUAL WEIGHT 23663.15 0.03 23684.95 23698.1 23652.95 23656
NIFTY100 EQUAL WEIGHT 23162 -0.51 23195.15 23205.95 23157.8 23279.8
NIFTY100 LOW VOLATILITY 30 15127.9 -0.05 15154.85 15163.35 15123.4 15135.35
NIFTY200 QUALITY 30 16571.85 -0.37 16639.5 16647.4 16567.2 16632.85
NIFTY ALPHA LOW-VOLATILITY 30 19926.25 0.01 19957.75 19960.1 19920.8 19923.35
NIFTY200 MOMENTUM 30 22810 -1.82 22824.4 22860.75 22798.5 23233.1
NIFTY MIDCAP150 QUALITY 50 18939.7 0.07 18967.45 18974.8 18936.45 18926.2
NIFTY COMMODITIES 6488.5 0.3 6480.95 6492.9 6475.3 6469.3
NIFTY INDIA CONSUMPTION 8543.6 -0.14 8568.7 8571.75 8539.7 8555.65
NIFTY CPSE 3858.8 0.27 3863.3 3865.85 3853.65 3848.25
NIFTY ENERGY 27316.95 0.31 27334.65 27342.1 27262.5 27231.45
NIFTY INFRASTRUCTURE 6242.9 0.37 6245.3 6250.2 6236.6 6220.1
NIFTY100 LIQUID 15 5335.4 0.08 5338.65 5343.5 5331.95 5330.9
NIFTY MIDCAP LIQUID 15 9536.65 0.03 9554.9 9563.75 9535.15 9533.9
NIFTY MNC 22141.75 -0.15 22179.4 22192.8 22138.75 22174.15
NIFTY PSE 5926.1 0.2 5928.7 5936.95 5917 5914.1
NIFTY SERVICES SECTOR 25230.9 0.06 25268.95 25287.55 25221 25216.05
NIFTY100 ESG SECTOR LEADERS 3220.25 3224.3 3226.45 3219.1 3220.2
NIFTY INDIA DIGITAL 6492.8 -0.06 6509.05 6514.05 6491.25 6496.65
NIFTY100 ESG 3754.9 -0.1 3762.25 3764.1 3754.05 3758.6
NIFTY INDIA MANUFACTURING 9732 -0.67 9728.3 9739.35 9720.1 9797.7
NIFTY 8-13 YR G-SEC 2470.75 -0.25 2477.47 2477.47 2470.24 2476.98
NIFTY 10 YR BENCHMARK G-SEC 2188.43 -0.22 2193.83 2193.83 2187.56 2193.4
NIFTY 10 YR BENCHMARK G-SEC (CLEAN PRICE) 868.35 -0.24 870.52 870.52 868.01 870.52
NIFTY 4-8 YR G-SEC INDEX 2685.96 -0.02 2687.26 2687.26 2685.76 2686.75
NIFTY 11-15 YR G-SEC INDEX 2709.37 -0.12 2713.2 2713.2 2708.5 2712.67
NIFTY 15 YR AND ABOVE G-SEC INDEX 2965.57 0.02 2965.57 2965.57 2965.57 2964.98
NIFTY COMPOSITE G-SEC INDEX 2549.8 -0.14 2553.9 2553.9 2549.47 2553.4

 આ શેર્સમાં પ્રારંભિક તેજી દેખાઈ

શેરબજારના શરૂઆતી કારોબારમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, મુથુટ ફાઈનાન્સ અને બજાજ ફાઈનાન્સના શેરમાં નબળાઈ નોંધાઈ રહી છે. જો ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓ વિશે વાત કરીએ તો શરૂઆતના વેપારમાં ગૌતમ અદાણી ગ્રૂપની 8 કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે અંબુજા સિમેન્ટના શેરમાં થોડી નબળાઈ સાથે કામકાજ થઈ રહ્યું હતું.

આ શેર્સમાં 5% કરતા વધુનો ઉછાળો આવ્યો – 28-Sep-2023 09:28:31 am

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Mazda Ltd. 992.1 1,137.95 14.7
Innovatus Entertain 32 35.75 11.72
Morgan Ventures Ltd. 34.08 37.99 11.47
Navoday Enterprises 11.8 13.1 11.02
Bedmutha Industries 92.54 102.3 10.55
InformedTechnologies 84.12 92.53 10
Lakshmi Auto Lm. 1,880.65 2,068.70 10
ISF Ltd. 2.77 2.97 7.22
Shristi Infrastructu 25.05 26.78 6.91
Polson Ltd. 12,950.10 13,843.00 6.89
Shree Steel Wire 37 39.53 6.84
Amrapali Inds. 11.13 11.89 6.83
Containe Technologie 77.9 83 6.55
Saianand Commercial 0.46 0.49 6.52
Signet Industries 60.02 63.9 6.46
Wardwizard Foods 37.61 39.98 6.3
Ekansh Concepts 56.28 59.8 6.25
Mohit Industries 20.7 21.99 6.23
BPL Ltd. 79.29 84 5.94
TTI Enterprise Ltd. 14.02 14.84 5.85
QGO Finance 48.95 51.79 5.8
Tata Investment 3,276.35 3,461.10 5.64
Aditya Birla SL AMC 422.45 446 5.57
Suraj Industries 112.55 118.8 5.55
Kimia Biosciences 36.92 38.94 5.47
Khadim India 271.95 286.8 5.46
Senco Gold 608.65 641.7 5.43
Palco Metals 56.78 59.85 5.41
Tai Industries L 37.96 40 5.37
Yashraj Containeurs 11.09 11.65 5.05
Uni Abex Alloys 2,030.10 2,131.60 5
Maagh Advertising 50.84 53.38 5
Sarvottam Finvest 37.82 39.71 5
Guj. Distillers 57.81 60.7 5
Vamshi Rubber Li 28 29.4 5
Santosh Fine – F 19.41 20.38 5
Semac Consultants 1,994.55 2,094.25 5
CFF Fluid Control 382.1 401.2 5
Gowra Leasing & 25.01 26.26 5
BCC Fuba India 70.44 73.96 5
Modern Insulator 71.86 75.45 5
ABC India Ltd. 93.05 97.7 5

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:39 am, Thu, 28 September 23

Next Article