Share Market: કડાકા બાદ રિકવરીના અંતે બંને ઈન્ડેક્સ 9.7 અંકના વધારા સાથે બંધ થયા

|

Dec 15, 2020 | 4:42 PM

સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં વેચવાલીના જોર છતાં દિવસના અંતે નજીવો ફાયદો દર્જ થયો હતો. સેન્સેક્સ 300 અંક સુધીના કડાકા બાદ તેને રિકવર કરવામાં સફળ રહી. સેન્સેક્સ 9.71 પોઈન્ટ વધીને 46,263.17 પર બંધ રહ્યો. પ્રારંભિક સત્રમાં ઈન્ડેક્સ ઘટીને 45,841.67 પર પહોંચી ગયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 13,447ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે અંતમાં રિકવરીને કારણે ઈન્ડેક્સ […]

Share Market: કડાકા બાદ રિકવરીના અંતે બંને ઈન્ડેક્સ 9.7 અંકના વધારા સાથે બંધ થયા

Follow us on

સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં વેચવાલીના જોર છતાં દિવસના અંતે નજીવો ફાયદો દર્જ થયો હતો. સેન્સેક્સ 300 અંક સુધીના કડાકા બાદ તેને રિકવર કરવામાં સફળ રહી. સેન્સેક્સ 9.71 પોઈન્ટ વધીને 46,263.17 પર બંધ રહ્યો. પ્રારંભિક સત્રમાં ઈન્ડેક્સ ઘટીને 45,841.67 પર પહોંચી ગયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 13,447ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે અંતમાં રિકવરીને કારણે ઈન્ડેક્સ 9.70 પોઈન્ટ વધીને 13,567.85 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો અને મેટલ ઈન્ડેક્સ પણ મજબૂત લીડ સાથે બંધ થયા છે.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા વધીને 17,733.87ના સ્તર પર બંધ થયા છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકાની મજબૂતીની સાથે 17,696.17 પર બંધ થયા છે. દિવસના અંતે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 9.71 અંક વધીને 46263.17ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 0.07 ટકાની વધારાની સાથે 13567.90ના સ્તર પર બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર             સૂચકઆંક               વૃદ્ધિ 

સેન્સેક્સ         46,263.17      +9.71 

નિફટી          13,567.85        +9.70 

Next Article