Gujarati NewsBusinessSBFC Finance IPO Allotment Status: Did you get shares or refund Check this way
SBFC Finance IPO Allotment Status :તમને શેર મળ્યા કે રિફંડ? આ રીતે તપાસો
SBFC Finance IPO Allotment Status : SBFC ફાયનાન્સ કંપનીના IPO શેર ફાળવણી આજે ગુરુવાર તારીખ 10 ઓગસ્ટના રોજ થઇ રહી છે. ઇશ્યૂ માટે અરજી કરનાર રોકાણકારો BSE , NSE અને રજિસ્ટ્રારના પોર્ટલ પર SSBFC Finance IPO Share Allotmentની સ્થિતિ ચકાસી શકે છે
Follow us on
SBFC Finance IPO Allotment Status : SBFC ફાયનાન્સ કંપનીના IPO શેર ફાળવણી આજે ગુરુવાર તારીખ 10 ઓગસ્ટના રોજ થઇ રહી છે. ઇશ્યૂ માટે અરજી કરનાર રોકાણકારો BSE , NSE અને રજિસ્ટ્રારના પોર્ટલ પર SSBFC Finance IPO Share Allotmentની સ્થિતિ ચકાસી શકે છે જે Kfin Technologies Ltd છે.
રોકાણકારો ફાળવણીના આધારે જાણી શકે છે કે તેમને કેટલા શેર આપવામાં આવ્યા છે. રિફંડ પ્રક્રિયાની શરૂઆત બુધવાર 9 ઓગસ્ટથી શરૂ કરાઈ છે જેમને શેર આપવામાં આવ્યા નથી. આ સામે જેઓને ફાળવવામાં આવ્યા છે તેઓ ગુરુવાર 10 ઓગસ્ટના રોજ તેમના ડીમેટ ખાતામાં તેમના શેર મેળવશે.