
આખો દિવસ ઉત્તર ચઢાવ બતાવનાર ભારતીય શેરબજાર આખરે દિવસના અંતે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 112.77 અને નિફટીમાં +23.75અંકની વૃદ્ધિ દેખાઈ હતી. સેન્સેક્સ આજે 40,732.01 અંકની દિવસની મહત્તમ સપાટીનો સ્પર્શ કર્યો હતો. નિફટીમાં પણ 11,949.25 નું મહત્તમ સ્તર નજરે પડયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજના કારોબારી સત્રના અંતે શેરબજારની સ્થિતિ
બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 40,544.37 +112.77
નિફટી 11,896.80 +23.75
આજના ટોપ ગેઈનર્સ આ મુજબ રહ્યા હતા
કંપની છેલ્લોભાવ વૃદ્ધિ ટકા
HCL TECH 879.20 34.45 4
TECH MAHINDRA 850.05 25.90 3
ASIAN PAINTS 2115.45 45.35 2
JSW STEEL 319.60 6.10 2
BHARTI AIRTEL 405.15 7.45 2
આજના ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા
કંપની છેલ્લોભાવ નુકશાન ટકા
BRITANNIA 3553.15 219 6
ONGC 67.40 1.90 2
IOC 75.05 1.75 2
GAIL 85.70 1.75 2
UPL 455.95 7.5 2
બજાર સપ્તાહમાં સતત દિવસે પણ લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આજે ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળાઈ સાથે 73.46ના સ્તર પર બંધ થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો