ફોર્બ્સની વિશ્વના 50 સૌથી પ્રભાવશાળીCMOની યાદીમાં એકમાત્ર ભારતીય HDFCના રવિ સંથનમ સ્થાન પામ્યા

|

Oct 05, 2020 | 11:34 AM

ફોર્બ્સએ વિશ્વના સૌથીવધુ પ્રભાવશાળી Chief  Marketing Officer – CMO ની યાદી જાહેર કરી છે. ૫૦ પ્રભાવશાળી CMO ની યાદીમાં એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઓફીસર રવિ સંથનમને  સ્થાન મળ્યું છે. રાવીને  The World’s Most Influential CMOs 2020 યાદીમાં સ્થાન મળ્યું છે. સંથનમ વિશ્વના 50 સૌથી પ્રભાવશાળી સીએમઓની યાદીમાં 39 મા ક્રમે છે. ફોર્બ્સની યાદીમાં રવિ સિવાય […]

ફોર્બ્સની વિશ્વના 50 સૌથી પ્રભાવશાળીCMOની યાદીમાં એકમાત્ર ભારતીય HDFCના રવિ સંથનમ સ્થાન પામ્યા

Follow us on

ફોર્બ્સએ વિશ્વના સૌથીવધુ પ્રભાવશાળી Chief  Marketing Officer – CMO ની યાદી જાહેર કરી છે. ૫૦ પ્રભાવશાળી CMO ની યાદીમાં એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઓફીસર રવિ સંથનમને  સ્થાન મળ્યું છે. રાવીને  The World’s Most Influential CMOs 2020 યાદીમાં સ્થાન મળ્યું છે. સંથનમ વિશ્વના 50 સૌથી પ્રભાવશાળી સીએમઓની યાદીમાં 39 મા ક્રમે છે. ફોર્બ્સની યાદીમાં રવિ સિવાય એક પણ CMO સ્થાન મેળવી શક્યા નથી.  રવિ સંથનમએકમાત્ર ભારતીય છે જેમને સિદ્ધિ પ્રાપ્ત થી છે. એપલના વર્લ્ડવાઇડ માર્કેટિંગ હેડ ફિલ સ્કીલરને આ યાદીમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.

રવિ સંથનમ વિષે શું મને છે ફોર્બ્સ
ફોર્બ્સે કહ્યું કે સંથનમ એક માર્કેટિંગ લીડર છે જે વ્યક્તિગત અને સંબંધિત ગ્રાહક અનુભવને પ્રાયોજિત કરે છે. તેમનું માનવું છે કે મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ માર્કેટર્સ માટે આવશ્યક સાધનો છે. ફોર્બ્સે એમ પણ કહ્યું હતું કે રવિએ કોરોનાવાયરસ રોગચાળા પછી એચડીએફસી બેંકના રિસ્પોન્સનું નેતૃત્વ કર્યું હતું. રવિએ  HDFC Bank Safety Grid અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો હેતુ લોકોને જાહેર સ્થળોએ એકબીજાથી અંતર જાળવવામાં મદદ કરવાનો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


યાદીમાં સ્થાન પમનાર ટોચના CMO
WWE ના ચીફ બ્રાન્ડ ઓફિસર સ્ટેફની મેકમ્હોન આ યાદીમાં બીજા ક્રમે છે. રેટોરન્ટ બ્રાન્ડ્સ ઇન્ટરનેશનલના ગ્લોબલ સીએમઓ ફર્નાન્ડો મકાડો ત્રીજા અને બીએમડબ્લ્યુના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઓફ કસ્ટમર અને બ્રાન્ડ – જેન્સ થેમર ચોથા ક્રમે છે અને  ફિયાટ બ્રાન્ડના ગ્લોબલ પ્રેસિડેન્ટ ઓલિવર ફ્રાન્ક્વા પાંચમા ક્રમે છે.

Next Article