IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

IPO ના મહત્તમ 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. તે જ સમયે, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો હશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.